ETV Bharat / state

અરવલ્લીમાં સફાઇ કર્મચારીઓનું કલેકટરને આવેદન, ભૂખ હડતાળની ચિમકી

અરવલ્લી જિલ્લાના પશુઓના હોસ્પિટલમાં કામ કરતા સફાઈકર્મીઓની માગ ન પૂરી થતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચરવામાં આવી છે. આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે.

aravalli
અરવલ્લી
author img

By

Published : Jan 27, 2020, 5:15 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લાના પશુઓના હોસ્પિટલમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. જેથી કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. સફાઈ કામદારોને આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં નહીં આવે તો હવે વાલ્મિકી સંગઠનના પ્રમુખે અન્ન જળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

અરવલ્લી: સફાઇ કર્મચારીઓએ કલેકટરને આવેદન આપ્યું

આ અગાઉ તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ હડતાળ પર ઉર્તયા હતાં. જેને લઇને 10 જેટલા સફાઈકર્મીઓની અટકાયત પણ કરાવામાં આવી હતી. તમામ છૂટા કરાયેલા સફાઈ કર્મીઓએ વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું છે, જેમાં તેમની માગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Intro:સફાઇ કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના પશુપાલન દવાખાને કામ કરતા સફાઈકર્મીઓની માંગ ન સંતોષાતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Body:અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિના થી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે . જેથી કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે. સફાઈ કામદારોને આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં નહીં આવે તો હવે વાલ્મિકી સંગઠનના પ્રમુખ એ અન્ન જળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરવાની વાત કરી છે.

Conclusion:આ અગાઉ તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ હડતાળ કરી હતી, જેને લઇને દસ જેટલા સફાઈકર્મીઓની અટક પણ કરાઈ હતી,, તમામ છૂટા કરાયેલા સફાઈ કર્મીઓએ વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યુ છે જેમાં માંગ સંતોષવામાં નહિ આવે તો આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

બાઈટ – લાલજી ભગત, પ્રમુખ, ગુજરાત વાલ્મિકી સંગઠન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.