મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલા સુપ્રસિદ્ધ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 5 લાખ 51 હજારનુ દાન આપવામાં આવ્યું છે. આ રકમનો ચેક વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટરને આપવામાં આવ્યો હતો.
કોરોના વાઈરસના દર્દીઓના ઈલાજ અને મદદરૂપ થવા માટે જ્યારે મોટા ભાગના ધાર્મિક ટ્રસ્ટો, સહકારી સંસ્થાઓ, સામાજિક ટ્રસ્ટો અને વ્યક્તિગત રીતે પણ લોકોએ ઉદાર હાથે દાન કરે છે. ત્યારે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સરકારને સહયોગ આપવા દાન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં દાન આપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 5.51 લાખનું દાન - કોરોનાવાઈરસ
અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલા સુપ્રસિદ્ધ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 5 લાખ 51 હજારનું દાન આપવામાં આવ્યું છે.