ETV Bharat / state

શામળાજી પોલીસે જાબુંડી નજીકથી XUV કાર માંથી 2.61 લાખનો દારૂ ઝડપ્યો - અરવલ્લી શામળાજી દારૂ ઝપ્ત

અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે બાતમીના આધારે જાબુંડી નજીકથી XUV કાર માંથી 2.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.

દારૂ
દારૂ
author img

By

Published : Jun 12, 2020, 8:57 PM IST

અરવલ્લી: અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે બાતમીના આધારે બોબીમાતા ચેકપોસ્ટ પાસે આવેલા જાંબુડી ગામ નજીક વોચ ગોઠવી હતી.

આ દરમમિયાન રાજસ્થાન રાજ્યમાંથી આવતી મહિન્દ્રા XUV કારને ઉભી રાખી તલાશી લેવામાં આવી હતી. જેમાંથી 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જોકે કાર ચાલક અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

શામળાજી પોલીસે XUV કારમાંથી મળી આવેલી વિદેશી દારૂની બોટલ નંગ -1127 કિંમત 2,61,694 તથા મહિન્દ્રા XUV મળી કુલ રુપિયા 126194નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત ફરાર થઇ જનાર બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગૂનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.