ETV Bharat / state

રાજય પોલીસ વડાના આદેશથી અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાજ્ય ચેક પોસ્ટ બંધ - આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ

શામળાજીઃ અરવલ્લી જિલ્લામાં આંતરરાજ્ય સરહદો આવેલી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા ના આદેશથી અરવલ્લી જિલ્લામાં આવેલી તમામ આંતરરાજ્ય ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિક્યોરિટીના વડા સહિત અધિકારીઓને આ અંગેનો ફેક્સ મેસેજ કરાયો હતો.

રાજય પોલીસ વડાના આદેશથી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ બંધ
રાજય પોલીસ વડાના આદેશથી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ બંધ
author img

By

Published : Dec 24, 2019, 4:55 PM IST

અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની આંતરરાજ્ય પરથી તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ સહિત કેફી પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. શામળાજી નજીક આવેલા રતનપુર ચેકપોસ્ટ, મેઘરજ ઉન્ડવા ચેક પોસ્ટ, ખેડબ્રહ્મા અને વિજયનગર પાસે આવેલી રાણી ચેકપોસ્ટ, ઉત્તર ભારતના બુટલેગરો માટે હોટફેવરિટ છે.

રાજય પોલીસ વડાના આદેશથી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ બંધ
જોકે હવે ચેક પોસ્ટ બંધ થતાં આ પ્રવૃત્તિઓને વેગ મળશે કે ઘટાડો થશે તે આવનાર સમય જ બતાવશે.

Intro:રાજય પોલીસ વડાના આદેશથી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ બંધ

શામળાજી અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આંતરરાજ્ય સરહદો આવેલી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા આદેશ થી અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ આંતરરાજ્ય ચેક પોસ્ટ તાત્કાલિક અસર થી બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ કમિશનર તમામ જિલ્લા અધિક્ષક એટીએસ તથા કોસ્ટલ સિક્યોરિટી ના વડા સહિત અધિકારીઓને આ અંગેનો ફેક્સ મેસેજ કર્યો હતો.

Body:અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની આંતરરાજ્ય પરથી તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ સહિત કેફી પદાર્થોની હેરાફેરી થઈ રહી છે શામળાજી નજીક આવેલ રતનપુર ચેકપોસ્ટ મેઘરજ ઉન્ડવા ચેક પોસ્ટ પોસ્ટ ખેડબ્રહ્મા અને વિજયનગર પાસે આવેલી રાણી ચેકપોસ્ટ ઉત્તર ભારતના બુટલેગરો માટે હોટફેવરિટ છે.

જોકે હવે ચેક પોસ્ટ બંધ થતાં આ પ્રવૃત્તિઓને વેગ મળશે કે ઘટાડો થશે તે આવનાર સમય જ બતાવશે .

પી.ટુ. સી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.