ETV Bharat / state

અરવલ્લીની હાથમતી નદીમાં રિટાયર્ડ સૈનિકનું ડુબી જવાથી મોત - અરવલ્લી ન્યુઝ

અરવલ્લીઃ જિલ્લામાંથી પસાર થતી હાથમતી નદીમાં બુધરાસણ ગામના અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા નિવૃત સૈનિકનું ડૂબી જવાથી મોત થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી
author img

By

Published : Aug 24, 2019, 3:12 PM IST

અરવલ્લીના ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં બુધરાસણ ગામના અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા નિવૃત સૈનિકનુ ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ડુબી જવાથી મોતની આ બીજી ઘટના બની હતી. મનજીભાઇ પાંડોર ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં નાહવા ગયા હતા. જોકે ઉંડા પાણીમાં ગરક થઇ જતા બચાવ માટે બુમો પાડી હતી. જેને લઇને આસપાસના લોકો બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ મૃતકના મૃતદેહને હાથમતી નદીમાંથી બહાર કાઢી પોર્સ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનાને લઇને પોલિસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લીની હાથમતી નદીમાં રિટાયર્ડ સૈનિકનું ડુબી જવાથી મોતં

Intro: ભિલોડાની હાથમતી નદીમાં રિટાયર્ડ સૈનિકનુ ડુબી જવાથી મોત

ભિલોડા- અરવલ્લી

ભિલોડા માંથી પસાર થતી હાથમતી નદીમાં બુધરાસણ ગામનો અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા નિવૃત સૈનિકનુ ડૂબી જવાથી મોત થયુ છે. ઘટનની જાણ થતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ થી મૃતદેહને શોધી કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી . નોંધીનીય છે કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ડુબી જવાથી મોતની આ બીજી ઘટના છે.
Body:મળતી માહિતી અનુસાર હાથમતી નદી નજીક આવેલા ટીસ્કી સ્મશાનની બાજુમાં બુધરાસણ ગામના નિવૃત સૈનિક નરસિંહભાઇ મનજીભાઇ પાંડોર ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં નાહવા ગયા હતા.જોકે ઉંડા પાણીમાં ડુબી જતા બચાવ માટે બુમો પાડી હતી . આસપાસના લોકો બચાવે તે પહેલા પાણીમાં ગરકાવ થઈ જતા ચકચાર મચી હતી .

સ્થાનિક તરવૈયાઓ મૃતક ની લાશ હાથમતી નદીમાંથી બહાર કાઢતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું જેના કારણે વાતવારણમાં શોકમય બન્યુ હતું.

વિઝયુઅલ- સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.