ETV Bharat / state

મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોડાસાઃ સમગ્ર ગુજરાતમાં મોડાસા નગરને શૈક્ષણિક નગરી તરીકે ઓળખ ઊભી કરવામાં મહત્વનું યોગદાન આપનાર મોડાસા કેળવણી મંડળની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવણી થવા જઇ રહી છે. જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકારોને શતાબ્દી મહોત્સવની ઉજવણી અને મોડાસા હાઇસ્કુલના નવીન મકાનનું લોકોર્પણ પણ કરવામાં આવશે તે માહિતી આપી હતી.

મોડાસા,શતાબ્દી મહોત્સવ ઉજવણી, પ્રેસ કોન્ફરન્સ,100 વર્ષ પૂર્ણ
author img

By

Published : Aug 6, 2019, 11:10 PM IST

મોડાસા કેળવણી મંડળ છેલ્લા 100 વર્ષથી નગરના બાળકોને અવિરત શિક્ષણ આપી રહ્યું છે, છેલ્લા 26 વર્ષમાં કેળવણી દ્વારા નગરમાં શિક્ષણની જરૂરિયાતને પહોંચી વળવા 2 નવી શાળાઓની સ્થાપના કરી જેમાં કલરવ અને બી.કાનાઈ અંગ્રેજી માધ્ય ની સ્થાપનાનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં 6 હજારથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને 335થી વધુ શિક્ષણ સમુદાય ધરાવતું એક વિશાળ વટવૃક્ષ બન્યું છે.

મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
બી-કાનાઈ શાળા ગુજરાતની સૌપ્રથમ ગ્રીન શાળા બની છે. દેશ અને વિદેશમાં તેની આગવી ઓળખ ઉભી થઇ છે. તેથી તેને દેશ અને વિદેશમાં જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મોડાસા હાઇસ્કુલ અને સર્વોદય હાઈસ્કૂલ બંને શ્રેષ્ઠ શાળાઓના એવોર્ડ 2 વખત મેળવ્યા છે, આ બંને શાળાઓને સરકારે અટલ ટીકરીંગ લેબ આપી છે.કલરવ શાળામાં સરકારે અંગ્રેજી અને ગુજરાતી અભ્યાસ કરવા ગંગા-જમના યોજના મૂકી છે તે પહેલી અને ડયૂઅલ એજ્યુકેશન સિસ્ટમના નામે શિક્ષણ આપવાની યોજના શરૂ કરી છે. રમત ગમત ક્ષેત્રે, ઇન્ટર સ્કૂલ હોકી, ટેબલ ટેનિસ, હેન્ડબોલ, લોન ટેનીસ વગેરે માટે ગુજરાત સરકારે મોડાસા કેળવણી મંડળની છત્રછાયા હેઠળ આવતી શાળાઓની પસંદગી કરી ગ્રાન્ટ આપી છે. તથા ખેલકૂદ સ્પર્ધાઓમાં લાખો રૂપિયાના ઇનામો પણ શાળાઓના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.

Intro:મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોડાસા અરવલ્લી

સમગ્ર ગુજરાતમાં મોડાસા નગર ને શૈક્ષણિક નગરી તરીકે ઓળખ ઊભી કરવામાં મહત્વનું યોગ દાન આપનાર મોડાસા કેળવણી મંડળ ની સ્થાપના ને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવણી થવા જઇ રહી છે . જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી . પત્રકારોને શતાબ્દી મહોત્સવની ઉજવણી અને મોડાસા હાઇસ્કુલ ના નવીન મકાનનું લોકોર્પણ પણ કરવામાં આવશે તે માહિતી આપી હતી

Body:મોડાસા કેળવણી મંડળ છેલ્લા 100 વર્ષથી નગર ના બાળકોને અવિરત શિક્ષણ આપી રહ્યું છે. છેલ્લા ૨૬ વર્ષમાં કેળવણી દ્વારા નગરમાં શિક્ષણ ની જરૂરિયાતને પહોંચી વળવા બે નવી શાળાઓની સ્થાપના કરી જેમાં કલરવ અને બી.કાનાઈ અંગ્રેજી માધ્યમ ની સ્થાપના નો સમાવેશ થાય છે . વર્તમાન સમયમાં છ હજારથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને ૩૩૫ થી વધુ શિક્ષણ સમુદાય ધરાવતું એક વિશાળ વટવૃક્ષ બન્યું છે.

બી-કાનાઈ શાળા ગુજરાતની સૌપ્રથમ ગ્રીન શાળા બની છે. દેશ અને વિદેશમાં તેની આગવી ઓળખ ઉભી થઇ છે .તેથી તેને દેશ અને વિદેશમાં જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મોડાસા હાઇસ્કુલ અને સર્વોદય હાઈસ્કૂલ બંને શ્રેષ્ઠ શાળાઓના એવોર્ડ બે વખત મેળવ્યા છે તથા આ બંને શાળાઓને સરકારે અટલ ટીકરીંગ લેબ આપી છે.

કલરવ શાળામાં સરકારે અંગ્રેજી અને ગુજરાતી અભ્યાસ કરવા ગંગા-જમના યોજના મૂકી છે તે પહેલી અને ડ્યુઅલ એજ્યુકેશન સિસ્ટમના નામે શિક્ષણ આપવાની યોજના શરૂ કરી છે .

રમત ગમત ક્ષેત્રે, ઇન્ટર સ્કૂલ હોકી, ટેબલ ટેનિસ ,હેન્ડબોલ ,લોન ટેનીસ વગેરે માટે ગુજરાત સરકારે મોડાસા કેળવણી મંડળ ની છત્રછાયા હેઠળ આવતી શાળાઓની પસંદગી કરી ગ્રાન્ટ આપી છે. તથા ખેલકૂદ સ્પર્ધાઓમાં લાખો રૂપિયાના ઇનામો પણ આ શાળાઓના વિદ્યાર્થીઓ એ મેળવ્યા છે.

બાઈટ બિપિનચન્દ્ર શાહ પ્રમુખ મોડાસા કેળવણી મંડળ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.