ETV Bharat / state

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીઓને ઝડપ્યા - SARFARAZSHAIKH

અરવલ્લી: જિલ્લામાં નજીવી બાબતના ઝઘડો હત્યા સુધી પહોચ્યો હતો. શામળાજીના રહેવાસી મૃતક પ્રવીણ નીનામા અને આરોપી મહેન્દ્ર વચ્ચે મોબાઇલ ફોન બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીઓ મહેન્દ્રભાઇ ખરાડી અને અક્ષય ખરાડીએ કાવતરૂ રચી મૃતકનું અપહરણ કરી તીક્ષ્ણ ધારદાર હથિયારથી હત્યા કરી હતી. આરોપીઓએ મૃતકની લાશને તેના ઘર આગળ મુકી પુરાવાનો નાશ કરવાની કોશિષ કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 10:45 PM IST

ગુનાના આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીઓને પકડવા વૈજ્ઞાનિક ઢબે તેમજ FSL અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપીઓ મહેન્દ્ર અને અક્ષયની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ ગુનો આચરવામાં વાપેરલા હથિયાર તેમજ મોટર સાયકલ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોર્ટ ફોટો
પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીઓને ઝડપ્યા

ગુનાના આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીઓને પકડવા વૈજ્ઞાનિક ઢબે તેમજ FSL અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપીઓ મહેન્દ્ર અને અક્ષયની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ ગુનો આચરવામાં વાપેરલા હથિયાર તેમજ મોટર સાયકલ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોર્ટ ફોટો
પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીઓને ઝડપ્યા

પોલીસે ગણતરીના કલાકોમાં ખુનાના અરોપીઓને ઝડપ્યા

 

ભિલોડા- અરવલ્લી

 

નજીવી બાબત ઝઘડામાં પરિણામી અને અદાવતનું અજાંમ ખુન સુધી પહોચ્યુ હતું.       શામળાજીના રહેવાસી મૃતક પ્રવીણભાઇ સળુભાઇ નીનામા અને  આરોપી મહેન્દ્રભાઇ પુનાભાઇ વચ્ચે મોબાઇલ ફોન બાબતે ઝઘડો થયો હતો . જેની અદાવત રાખી આરોપીઓ મહેન્દ્રભાઇ પુનાભાઇ ખરાડી તથા અક્ષીત ઉર્ફે અક્ષય પુનાભાઇ ખરાડી એ કાવતરૂ રચી મૃતક નું મોટર સાયકલ ઉપર અપહરણ કરી અજ્ઞાત સ્થળે તીક્ષ્ણ ધારદાર હથીયાર મોત નીપજાવ્યુ હતું. ત્યાર બાદ મૃતક ની લાશ મોટર સાયકલ ઉપર લઇ તેમના ઘર આગળ ખાટલામાં મુકી પુરાવાનો નાશ કરવાની કોશીષ કરી હતી .

             આ ગુનાના આરોપી પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધવા માટે  વૈજ્ઞાનીક ઢબે તેમજ એફ.એસ.એલ તથા ડોગ સ્કોડ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી . આરોપીઓ મહેન્દ્રભાઇ પુનાભાઇ ખરાડી તથા અક્ષીત ઉર્ફે અક્ષય પુનાભાઇ ખરાડી  ને ગણતરી ના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપીઓ એ ગુન્હો આચારવામાં વાપેરલ મારક હથીયાર તેમજ મોટર સાયકલ કબજે લેઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે .

 

ફોટો- સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.