ETV Bharat / state

રતનપુર ચેકપોસ્ટ પાસેથી પોલીસે ટ્રકમાંથી 15.96 લાખના દારૂ સાથે 2ની ધરપકડ કરી - શામળાજી ન્યૂઝ

શામળાજી: બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા નવા પ્રયોગો કરતા હોય છે. શામળાજી પોલીસે રાજસ્થાન પાસે આવલે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ડાક પાર્સલ અને ભક્તિભાવના સૂત્રો લખેલ ટ્રકના કન્ટેનરમાંથી 15.96 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી.

aaropi
author img

By

Published : Sep 25, 2019, 7:07 AM IST

સોમવાર મોડી રાત્રે શામળાજી PSI સંજય શર્મા અને તેમની ટીમ દ્રારા બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની પેટી નંગ-320 કુલ - 3840 નંગ બોટલનો 15,96,000નો જથ્થો જપ્ત કર્યો હતો. હરિયાણાના રાહુલ શિવકુમાર ચમાર અને સુરેન્દ્ર ધનપત ચમારની ધરપકડ કરી હતી.

daru
દારુ ભરેલ ટ્રક

ટ્રકની કિંમત 800000 તથા 2 મોબાઈલ મળી કુલ 23,97,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:ડાર્ક પાર્સલ આઈસર ટ્રક માંથી ૧૫.૯૬ લાખનો વિદેશી દારૂ ઝબ્બે

શામળાજી- અરવલ્લી

બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા નિતનવા પ્રયોગો કરી રહ્યા છે ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ડાક પાર્સલ અને ભક્તિભાવ ના સૂત્રો લખેલ આઈસર ટ્રક-કન્ટેનરમાંથી ૧૫.૯૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા.

Body:સોમવારે રાત્રીના સુમારે, શામળાજી પી.એસ.આઈ સંજય શર્મા અને તેમની ટીમ દ્રારા બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ હતું . આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા આઈસર ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ગાડી.નં-HR.55.J.૭૩૩૦ માંથી વિદેશી દારૂની પેટી નંગ-૩૨૦ કુલ બોટલ નંગ-૩૮૪૦ કીં.રૂ.૧૫૯૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી હરીયાણા ના રાહુલ શિવકુમાર ચમાર અને સુરેન્દ્ર ધનપત ચમાર ની ધરપકડ કરી ટ્રકની કીં.રૂ. ૮૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૨૩૯૭૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

ફોટા- સ્પોટConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.