ETV Bharat / state

મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફ્રી

મોડાસાઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મધ્યમવર્ગ અનેં ઉચ્ચ મધ્યમવર્ગ માટે પણ પહોંચની બહાર થઈ ગઈ છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા દુકાનદારો ડુંગળી ગિફ્ટ આપી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. મોડાસામાં પણ એક મોબાઇલની દુકાન માલિકે મોબાઇલની ખરીદી પર અન્ય સ્યોર ગિફ્ટ સાથે ડુંગળી પણ ગિફ્ટ તરીકે ઓફર કરતા લોકો અન્ય ગિફ્ટ કરતા ડુંગળી વધુ પસંદ કરી રહ્યા છે.

મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફી
મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફી
author img

By

Published : Dec 10, 2019, 11:48 PM IST

આમ તો ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી આવે છે, પણ અત્યારે ડુંગળીના ભાવે લોકોના આંખમાં આંસુ લાવી દિધા છે. હાલ મોડાસામાં ડુંગળીના ભાવ રૂપિયા 100થી 150 ચાલી રહ્યા છે, એટલે ગ્રાહકોને આકર્ષવા મોડાસામાં મોબાઈલના દુકાનદારે મોબાઈલ સાથે ડુંગળી ફ્રી આપવાની શરૂઆત કરી છે.

મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફી
જાણકારોનું માનવું છે કે, ડુંગળીના ભાવ ફેબ્રુઆરી સુધીમાં નીચે આવી જશે, પરંતુ ત્યાં સુધી લોકોએ મોંઘી ડુંગળી ખાવી જ રહી, સામાન્ય દિવસોમાં ગરીબ ગણાતી ડુંગળી હવે અમિરોને પણ મોંઘી લાગવા લાગી છે.

Intro:મોબાઈલ સાથે ડુંગળી ફ્રી ... ફ્રી

મોડાસા અરવલ્લી

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મધ્યમવર્ગ અનેં ઉચ્ચ મધ્યમવર્ગ માટે પણ પહોંચની બહાર થઈ ગઈ છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા દુકાનદારો ડુંગળી ગિફ્ટ આપી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. મોડાસામાં પણ એક મોબાઇલની દુકાન માલિકે મોબાઇલ ખરીદી પર અન્ય સ્યોર ગિફ્ટ સાથે ડુંગળી પણ ગિફ્ટ તરીકે ઓફર કરતા લોકો અન્ય ગિફ્ટ કરતા ડુંગળી વધુ પસંદ કરી રહ્યા છે.

Body:આમતો ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી આવે છે પણ અત્યારે ડુંગળીના ભાવે લોકોના આંખમાં આંસુ લાવી દિધા છે .હાલ મોડાસામાં ડુંગળીના ભાવ રૂ 100 થી 150 ચાલી રહયા છે એટલે ગ્રાહકોને આકર્ષવા મોડાસામાં મોબાઈલના દુકાનદારે મોબાઈલ સાથે ડુંગળી ફ્રી આપવાની શરૂ કરી છે .

જાણકારોનું માનવું છે કે ડુંગળીના ભાવ ફેબ્રુઆરી સુધી માં નીચે આવી જશે પરંતુ ત્યાં સુધી લોકોએ મોંઘી ડુંગળી ખાવી જ રહી ... સામાન્ય દિવસો માં ગરીબ ગણાતી ડુંગળી હવે અમિરોને પણ મોંઘી લાગવા લાગી છે .

બાઈટ જીતુભાઇ રાઠોડ ગ્રાહક

બાઈટ મકબુલભાઈ દુકાનદાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.