મોડાસા કોલેજ રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર જમાદાર ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી અંદાજિત 50 જેટલી ઓઈલની બોટલોની ચોરી થઈ હતી. કોલેજ રોડ 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે અને આ રોડ પર રાત્રે બિન્દાસ્ત તસ્કરો ચોરી કરવા માટે ટ્રક લઈને આવ્યા અને ચોરી કરી ગયા હતા. મહત્વની બાબત એ છે કે, આ રોડ પર પોલીસનું પેટ્રોલીંગ સતત રહે છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ છે. હવે જોવું રહ્યું કે, પોલીસ ફૂટેજના આધારે ચોરના પગેરું મેળવી શકે છે કે નહીં .
પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઈલની ચોરી - modasa
અરવલ્લી: જિલ્લામાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે પોલીસની નિષ્ફળતાના કારણે તસ્કરોની હિંમત વધી ગઈ છે. ગત રાત્રીના બે થી અઢી વાગ્યા દરમિયાન તસ્કરો મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઓઇલની બોટલો ઉઠાવી ગયા હતા.
![પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઈલની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3147757-thumbnail-3x2-arl.jpg?imwidth=3840)
પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઇલની ચોરી
મોડાસા કોલેજ રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર જમાદાર ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી અંદાજિત 50 જેટલી ઓઈલની બોટલોની ચોરી થઈ હતી. કોલેજ રોડ 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે અને આ રોડ પર રાત્રે બિન્દાસ્ત તસ્કરો ચોરી કરવા માટે ટ્રક લઈને આવ્યા અને ચોરી કરી ગયા હતા. મહત્વની બાબત એ છે કે, આ રોડ પર પોલીસનું પેટ્રોલીંગ સતત રહે છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ છે. હવે જોવું રહ્યું કે, પોલીસ ફૂટેજના આધારે ચોરના પગેરું મેળવી શકે છે કે નહીં .
પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઇલની ચોરી
પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઇલની ચોરી
Intro:પેટ્રોલ પંપ પાર્ક કરેલી ટ્રકમાંથી તસ્કરો ઓઇલ ડોલો ઉઠાવી ગયા
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લા મા ચોરી અને લૂંટફાટ ની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસની નિષ્ફળતા ના કારણે તસ્કરોની હિંમત વધુ ખુલી ગઈ છે. ગત રાત્રીના બે થી અઢી વાગ્યા દરમિયાન તસ્કરો મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપ માં પાર્ક કરેલી ટ્રક માંથી ઓઇલની બાલટી ઓ ઉઠાવી ગયા હતા.
Body:મોડાસા કોલેજ રોડ ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પર જમાદાર ટ્રાન્સપોર્ટ ની ટ્રકમાંથી અંદાજિત 50 જેટલી ઓઈલની બાલટીઓ ની ચોરી થઈ છે . કોલેજ રોડ દિવસ રાત ચોવીસ કલાક વાહનો થી ધમધમતો માર્ગ છે અને આ રોડ પર રાત્રે બિન્દાસ્ત તસ્કરો ચોરી કરવા માટે ટ્રક લઈને આવ્યા અને ચોરી કરી ગયા . મહત્વની બાબત એ છે કે આ રોડ પર પોલીસનું પેટ્રોલીગ સતત સતત રહે છે . સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ છે . હવે જોવું રહ્યું કે પોલીસ ફૂટેજ ના આધારે ચોરના પગેરું મેળવી શકે છે કે નહીં .
Conclusion: