ETV Bharat / state

મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા હાજર - itin Patel news

અરવલ્લી :જિલ્લાના મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોડાસાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવામાં આવેલ નવીન સર્કિટ હાઉસનું ઉદ્ધાટન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આ ઉદ્ઘાટન પ્રસંગે તેમને હાંસિયામાં ધકેલી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

nitin
અરવલ્લી
author img

By

Published : Dec 27, 2019, 5:45 PM IST

આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જિલ્લામાં અન્ય સ્થળોએ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા.ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેમણે સંસ્થાની અવિરત પ્રગતિને બિરદાવી હતી.

નીતિન પટેલે કર્યું સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, કોંગ્રેસના ધારાસભ્યોએ હાંસિયામાં ધકેલી દીધા હોવાનો કર્યો આક્ષેપ

મોડાસા ખાતે નિર્માણ પામેલ સર્કિટ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્યોને તેમના સાથે થયેલા વર્તનથી માઠું લાગ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલ આક્ષેપ કર્યો હતો કે, તેમના સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું.

Intro: નીતિન પટેલે કર્યું સર્કિટ હાઉસ નું ઉદ્ઘાટન,, કોંગ્રેસના ધારાસભ્યોએ હાંસિયામાં ધકેલી દીધા હોવાનો કર્યો આક્ષેપ

મોડાસા અરવલ્લી

જિલ્લાના મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોડાસાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્રારા બનાવામાં આવેલ નવીન સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું. જોકે કોંગ્રેસના ધારાસભ્યોએ આ ઉદ્ઘાટન પ્રસંગે તેમને હાંસિયામાં ધકેલી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો

Body:આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ એ જિલ્લામાં અન્ય સ્થળોએ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા . જેમાં તેમણે સંસ્થાની અવિરત પ્રગતિને બિરદાવી હતી.

મોડાસા ખાતે નિર્માણ પામેલ સર્કિટ હાઉસ ના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્યો ને તેમના સાથે થયેલ વર્તન થી માઠું લાગ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલ આક્ષેપ કર્યો હતો કે તેમના સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું.

બાઈટ નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન ગુજરાત

બાઈટ જશુભાઇ પટેલ ધારાસભ્ય બાયડ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.