ETV Bharat / state

મોડાસા પાલિકાના વિકાસના કામોની વરસાદે ખોલી પોલ - gujarat

અરવલ્લી : મોડાસા પાલિકા દ્રારા નગરના માલપુર અને મેઘરજ રોડ પર વિકાસના કામો ચાલી રહ્યા છે. આ કામો કેટલા ટકાઉ છે. તે પ્રથમ વરસાદમાં જ પોલ ખુલ્લી હતી. મોડાસામાં ઠેર ઠરે ભુવા પડેલા જોવા મળ્યા હતા.

મોડાસા પાલિકાના વિકાસના કામોની પહેલા વરસાદે પોલ ખોલી
author img

By

Published : Jun 20, 2019, 12:59 AM IST

મોડાસા નગરમાં પાલિકાની વિકાસના કામોની ગુલબાંગોનું માત્ર 2 ઈંચ વરસાદે પોલ ખોલી હતી. નગરના મુખ્ય માર્ગો પર 5થી વધુ સ્થળ પર 10 ફૂટ જેટલા ઉડા ખાડા થયા છે .

મોડાસા પાલિકાના વિકાસના કામોની પહેલા વરસાદે પોલ ખોલી

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમા નવા બનેલા રોડ બેસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ચોમાસુ શરૂ થાય તે પહેલાંની પ્રિ મોન્સૂન કાર્યવાહી પર પ્રશ્નાર્થ લાગી ગયા છે.

Intro:મોડાસા પાલિકાના વિકાસના કામોની પહેલા વરસાદે પોલ ખોલી

મોડાસા અરવલ્લી

મોડાસા પાલિકા દ્રારા નગરના માલપુર અને મેઘરજ રોડ પર વિકાસના કામો ચાલી રહ્યા છે . જોકે આ કામો કેટલા ટકાઉ છે તે પ્રથમ વરસાદમાં જ છતું થયું હતું. મોડાસામાં ઠેર ઠરે ભુવા પડેલા જોવા મળ્યા હતા.

Body:મોડાસા નગરમાં પાલિકા ની વિકાસના કામોની ગુલબાંગો નું માત્ર 2 ઈંચ વરસાદે સુરસુરયુ બોલાવી દીધું હતું. નગરના મુખ્ય માર્ગો પર પાંચ થી વધુ સ્થળ પર 10 ફૂટ જેટલા ઉડા ખાડા પડી ગયા છે .

આ ઉપરાંત કેટલાય વિસ્તારો મા નવા બનેલ રોડ બેસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ચોમાસુ શરૂ થાય તે પહેલાંની પ્રિ મોન્સૂન કાર્યવાહી પર પ્રશ્નાર્થ લાગી ગયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.