ETV Bharat / state

મોડાસાના ATM નાણા વગરના, લોકો પરેશાન - GUJARATINEWS

અરવલ્લી: મોડાસામાં મોટા ભાગના ATM તહેવારેના દિવસે બંધ હાલતમાં જોવા મળે છે. જેના કારણે ખાતેદારો અને લોકો પરેશાન થયા છે. કાળઝાળ ગરમીમાં લોકો સવારથી પરેશાન થઈ રહ્યા છે.

મોડાસાના ATM નાણાં વિનાના નાથીયા
author img

By

Published : May 7, 2019, 12:10 PM IST

એકી સાથે બધા ATM ખાલીખમ હોવાથી લોકો છતે પૈસે ફાંફાં મારી રહયા છે. પરંતુ કોઈ ઉકેલ મળતો નથી. મોડાસામાં મોટા ભાગે એવું બને છે કે એક ATMમાં પૈસા ન હોય તો બધા જ ATM માં પૈસા હોતા નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોડાસાના ATM નાણાં વિનાના નાથીયા

એકી સાથે બધા ATM ખાલીખમ હોવાથી લોકો છતે પૈસે ફાંફાં મારી રહયા છે. પરંતુ કોઈ ઉકેલ મળતો નથી. મોડાસામાં મોટા ભાગે એવું બને છે કે એક ATMમાં પૈસા ન હોય તો બધા જ ATM માં પૈસા હોતા નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોડાસાના ATM નાણાં વિનાના નાથીયા
Intro:મોડાસાના એ.ટી.એમ.. નાણાં વિનાના નાથીયા

મોડાસા અરવલ્લી

મોડાસામાં મોટાભાગના એટીએમ વારે-તહેવારે બંધ હાલતમાં જોવા પડે છે જેના કારણે ખાતેદારો અને લોકો પરેશાન થઈ ગયા છે કાળઝાળ ગરમીમાં લોકો સવારથી જ આમ થી તેમ ફરી રહયા છે .

Body:એકી સાથે બધા એ.ટી.એમ ખાલીખમ હોવાથી લોકો છતે પૈસે ફાંફાં મારી રહયા છે પરંતુ કોઈ ઉકેલ મળતો નથી. મોડાસામાં મોટા ભાગે એવું બને છે કે એક એ.ટી.એમ.માં પૈસા ન હોય તો લગભગ બધા જ એ.ટી.એમમાં પૈસા હોતા નથી જેના કારણે પબ્લિક માં રોષ જોવાઈ રહ્યો છે .

બાઈટ ખાતેદાર

બાઈટ ખાતેદાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.