ETV Bharat / state

મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગૂમ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ - અરવલ્લી ન્યૂઝ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં આવેલી સરકારી ઈજનેર કૉલેજમાં અભ્યાસ કરતો એક યુવક છેલ્લા ત્રણ દિવસથી ગૂમ છે. તે પરીક્ષા આપવા ગયો હતો ત્યાબાદ તે ઘરે પાછો ન ફરતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયો હતો. યવુકની આસપાસની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી તેમજ મિત્રોને પણ જાણ કરી હતી. છતાં કોઈ માહિતી ન મળતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ હજુ સુધી આ યુવક અંગે કોઈ માહિતી મળી હતી.

મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી
મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી
author img

By

Published : Dec 15, 2019, 3:10 PM IST

બાયડ તાલુકાના ડેમાઈ ગામે રહેતા ધવલ મકવાણા તારીખ 12 ડિસેમ્બર 2019 ના રોજ મોડાસા ખાતે કૉલેજ જવાનું કહીને ઘરે થી નીકળ્યો હતો. જે ત્રણ દિવસ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ધવલ મકવાણા સરકારી ઇજનેર કૉલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષામાં તેને ATKT આવી હતી. જેથી એક્સ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હતો.

મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં

12 ડિસેમ્બરના રોજ પરીક્ષા હોવાથી તે મોડાસા જવા નીકળ્યો હતો. પરંતુ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી રહ્યા હતાં. તે દરમિયાન પરિવારને એક CCTV ફૂટેજ મળ્યા હતાં. જેમાં ધવલ 12 તારીખના રોજ મોડાસાના લક્ષમી.શોપિંગ સેન્ટમાં પ્રવેશતો અને બહાર નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પરિવારે આ ફૂટેજ પોલીસને આપ્યા હતા અને તેના આધારે પોલીસ તપાસ આગળ વધારીને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Intro:મોડાસાની ઇજનેરી કોલેજનો છાત્ર ત્રણ દિવસથી ગુમ, પરિવારજનો ચિંતામાં

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સરકારી ઈજનેરી કોલેજમાં અભ્યાસ કરતા એક યુવકનો છેલ્લા ત્રણ દિવસથી કોઈ જ પત્તો નથી. પરીક્ષા આપવા ગયેલ યુવક ઘરે પાછો ન ફરતાં તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસ કોલ ડિટેલ્સ ની રાહ જોઈ રહી છે ત્યારે પરિવારજનો યુવક ની શોધમાં બેબાકળા બન્યા છે.

Body:બાયડ તાલુકાના ડેમાઈ ગામે રહેતા ધવલ મકવાણા તારીખ 12 ડિસેમ્બર 2019 ના રોજ મોડાસા ખાતે કોલેજ જવાનું કહીને ઘરે થી નીકળ્યો હતો . જો કે ત્રણ દિવસ સુધી તેઓ પરત ન ફરતાં પરિવારજનોએ તેને બાયડ પોલીસ સ્ટેશને જાણ કરી છે .

ધવલ મકવાણા સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે ને અગાઉ એ.ટી.કે.ટી આવેલ હોય ઘરે બેસી પરીક્ષા આપતો હતો. 12 ડિસેમ્બરના રોજ પરીક્ષા હોઇ મોડાસા જવા નીકળ્યો હતો પરંતુ પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી રહ્યા છે .જેમાં પરિવાર જનો ને એક સી.સી.ટી.વી ફૂટેજ મળ્યા છે જેમાં ધવલ 12 તારીખના રોજ મોડાસાના લક્ષમી.શોપિંગ સેંટરમાં પ્રવેશતો અને બહાર નીકળતો જોવા મળી રહ્યો છે . આ ફૂટેજ પરિવારજનોએ પોલીસને આપ્યા છે જોકે પોલિસ વધુ કાર્યવાહી કરવા હજુ વધુ પુરાવાની રાહ જોઈ રહી છે .

બાઈટ દિનેશ મકવાણા વિદ્યાર્થી ના કાકા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.