નોંધનીય છે કે, ગ્રહણ સમયે દેશમાં એક માત્ર શામળાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે. તેથી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી. શામળાજી પોલીસે ભક્તોની ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ ઉમટ્યું - devotees
અરવલ્લીઃ ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વમાં શામળાજીના મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શનાર્થ ભકતોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુજરાત સહીત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના હજારો ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ
નોંધનીય છે કે, ગ્રહણ સમયે દેશમાં એક માત્ર શામળાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે. તેથી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી. શામળાજી પોલીસે ભક્તોની ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
Intro:ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ
શામળાજી - અરવલ્લી
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વમાં શામળાજીના મંદીર માં કાળીયા ઠાકોરના દર્શનાર્થ ભકતોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુજરાત સહીત રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રના હજ્જારો ભક્તો દર્શન લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Body:નોંધનીય છે કે ગ્રહણ સમયે દેશમાં એક માત્ર શામળાજીનું મંદીર દર્શન માટે ખુલ્લું રહે છે તેથી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી. શામળાજી પોલીસે ભક્તોની ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વિઝયુઅલ- સ્પોટ Conclusion: