ETV Bharat / state

અરવલ્લીમાં ગુજરાત એડ્સ અવેરનેસ ઍન્ડ પ્રીવેંશન સોસાયટીના સભ્યોએ કોરોનાની રસી લીધી - Members of Gujarat AIDS Awareness

રાજ્યમાં કાર્યરત ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેંશન સોસાયટી ની અરવલ્લી શાખાના સભ્યોએ નગરના પ્રાયમરી હેલ્થ સેંટર ખાતે કોરોનાની રસી લીધી હતી. જેમાં ગેપ સંસ્થાના ગુજરાતના ડિરેકટર ખાસ ઉપસ્થિતિ રહી રસી લીધી હતી.

ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી
ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી
author img

By

Published : Jan 24, 2021, 1:16 PM IST

  • ગુજરાત એડ્સ અવેરનેસ ઍન્ડ પ્રીવેંશન સોસાયટીના સભ્યોએ કોરોનાની રસી લીધી
  • ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી
  • ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ ને રસી લેવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા
    ગેપ સંસ્થાના ગુજરાતના ડિરેકટર ખાસ ઉપસ્થિતિ રહી રસી લીધી

    અરવલ્લી : ગુજરાત એડ્સ એવરનેશ એન્ડ પ્રિવેંશન સોસાયટીની ઉત્તર ગુજરાત ઝોનની અરવલ્લી શાખાના સભ્યોએ મોડાસા પી.એચ.સી સેન્ટર ખાતે કોરોના ની રસી લીધી હતી. આ સમયે ગેપના સભ્યોએ કોરોનાની રસી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી હતી.આ તકે સભ્યોને પ્રોત્સાહન આપવા અને લોકોમાં કોરોના રસી અંગેની ગેર સમજ દૂર કરવા ગેપના ડિરેકટર પરમાનંદ દલવાડી એ ખાસ ઉપસ્થિત રહી કોરોના ની રસી લીધી હતી.આ ઉપરાંત આશાવર્કર આંગણવાડી વર્કર અને તેડાંગરના કર્મચારીઓ ને રસી અપાવમાં આવી હતી.
    ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી
    ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી

અરવલ્લીમાં અત્યાર સુધી નું રસીકરણ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 800 ઉપરાંત ફ્રન્ટ લાઇન વર્કર્સ એ કોરોનાની રસી લીધી છે.મળતી માહિતી અનુસાર હજુ સુધી રસી લીધા બાદ કોઈને આડઅસર થઈ નથી. જિલ્લા માં નોંધણી પ્રમાણે ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ ને રસી લેવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત એડ્સ અવેરનેસ ઍન્ડ પ્રીવેંશન સોસાયટીના સભ્યોએ કોરોનાની રસી લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.