ETV Bharat / state

અરવલ્લીમાં વધુ 5 મોર અને 2 ઢેલના મોત, તંત્રમાં દોડધામ - peacock

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર 5 અને 2 ઢેલના મૃતદેહો તેમજ અન્ય 2 ઢેલ બીમાર હાલતમાં મળી આવ્યા હતા.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Jul 12, 2019, 9:55 PM IST

વન વિભાગના અધિકારીઓએ મોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. હાલ મોર કયા કારણોસર મૃત્યુ પામ્યા છે, તે જાણી શકાયું નથી. જો કે, ખેતરમાં નાખેલી દવાના કારણે મોત થયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લીનું મેઘરજ જંગલ વિસ્તાર આવેલું છે, જ્યાં મોટા પ્રમાણમાં મોર વસવાટ કરે છે. આ મોર આસપાસમાં આવેલા ખેતરમાં પણ જોવા મળે છે. વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર 5 અને 2 ઢેલના મૃતદેહો અને 2 ઢેલ બીમાર હાલતમાં મળી આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

અરવલ્લીમાં વધુ 5 મોર અને 2 ઢેલના મોત, તંત્રમાં દોડધામ

હાલ ચોમાસાના કારણે ખેડુતો વાવણી કરી હોય તેમાં દવાનો છંટકાવ પણ કરેલ હોય છે ત્યારે મોર ચણની સાથે દવા પણ આરોગી ગયા હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય પક્ષીના મોતની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ 1972 મુજબ વધુ તપાસ આદરી હતી.

Intro:મેઘરજના વૈયા ગામમાં રાષ્ટ્રીયપક્ષી ૫ મોર ૨ ઢેલ મોત , ૨ ઢેલ સારવાર હેઠળ

મેઘરજ – અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર ૫ અને ૨ ઢેલના મૃતદેહ મળી આવતા અને ૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓ દ્રારા મોરના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે.હાલ તો મોર ક્યા કારણોસર મૃત્યુ પામ્યા છે તે જાણી શકાયુ નથી જોકે ખેતરમાં નાખેલ દવાના કારણે મોત થયા હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.

Body: અરવલ્લીના મેઘરજ માં જંગલ વિસ્તાર આવેલ છે જ્યાં મોટાપ્રમાણમાં મોર વસવાટ કરે છે . આ મોર આસપાસમાં આવેલ ખેતરમાં પણ જોવા મળે છે . હાલ ચોમાસાના કારણે ખેડુતો વાવણી કરી હોય તેમાં દવાનો છંટકાવ પણ કરેલ હોય છે ત્યારે મોર ચણની સાથે દવા પણ આરોગી ગયા હોય તેવુ અનુમાન લગાવમાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય પક્ષી ના મોત ની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ ૧૯૭૨ મુજબ વધુ તપાસ આદરી હતી.

બાઇટ નિલેષભાઇ જોષી જીવદયા પ્રેમી
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.