ETV Bharat / state

અરવલ્લીમાં પ્રથમવાર લેપ યુરો ફિટ કોન્ફરન્સનું આયોજન કરાયું - EUROFIT

અરવલ્લી : ઉતર ગુજરાતમાં સૌપ્રથમવાર લેપ યુરો ફિટ 2019 કોન્ફરન્સનું મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યના 200થી વધુ ડૉક્ટર જોડાયા હતા.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 6:36 AM IST

અરવલ્લી જિલ્લાએ શિક્ષણ અને આરોગ્ય નગરી છે.સામાન્ય રીતે આ પ્રકારની કોન્ફરન્સનું મેટ્રો સિટીમાં આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ પ્રથમવાર યોજાયેલી લેપ યુરો ફિટ કોન્ફરન્સ સફળ સાબિત થઈ હતી.કોન્ફરન્સમાં અંદાજે 8 ઓપરેશન યોજવામાં આવ્યા હતા.

aravalli

તેમજ ઓડિયો વિડીયો કોન્ફરન્સ દ્વારા નિષ્ણાંત ડૉક્ટર દ્વારા સેમિનારમાં જોડાયેલા ડૉક્ટરોને જાણકારી આપવામાં આવી હતી. લાઈવ વર્કશૉપમાં લેપ્રોસ્કોપી તેમજ યુરોલોજી ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં સારણગાંઠ, કિડની , પથરી પ્રોસ્ટેડના ઓપરેશન કરવામાં આવ્યા હતા.ગ્રામિણ વિસ્તારમાં યોજાયેલા વર્કશોપથી આવનારા દિવસોમાં આરોગ્યલક્ષી સેવાઓમાં પરિવર્તન આવવાની શક્યતાઓ છે.

અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર લેપ યુરો ફિટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા- અરવલ્લી

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર લેપ યુરો ફિટ 2019 કોન્ફરન્સ મોડાસા ખાતે યોજવામાં આવી હતી  જેમાં રાજ્યના બસો પચાસથી વધારો ડોક્ટર્સ જોડાયા હતાઅને લાઈવ ઓપરેશન યોજી માર્ગદર્શન મેળવ્યુ હતું.

અરવલ્લી જિલ્લો એ શિક્ષણ તેમજ આરોગ્ય નગરી છે ત્યારે આ પ્રકારની કોન્ફરન્સ સામાન્ય રીતે મેટ્રો સિટીમાં યોજાતી હોય છે જો કે પ્રથમવાર યોજાયેલી લેપ યુરો ફિટ કોન્ફરન્સ સફળ સાબિત થઇ હતી. આ કોન્ફરન્સમાં આઠ જેટલા લાઈવ ઓપરેશન યોજવામાં આવ્યા હતા અને ઓડિયો વીડિયો કોન્ફરન્સ થકી નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેમિનારમાં જોડાયેલા ડોક્ટર્સને જાણકારી આપવામાં આવી હતી.  લાઈવ વર્કશોપમાં લેપ્રોસ્કોપી તેમજ યુરોલોજી ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં સારણગાંઠ, કિડનીની પથરી, પ્રોસ્ટેડના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ગ્રામિણ વિસ્તારમાં યોજાયેલા આ પ્રકારના વર્કશોપથી આવનારા દિવસોમાં આરોગ્યલક્ષી સેવાઓ પરિવર્તન આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે

વિઝયુઅલ- સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.