ETV Bharat / state

મિનરલ વોટરના જગમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ - government

અરવલ્લીઃ જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગની નિષ્ક્રિયાતાના પગલે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મોડાસામાં વેપારીએ મંગાવેલા મિનરલ વોટર જગમાંથી ભમરો નીકળતા વેપારીયો ચોંકી ઉઠ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 20, 2019, 1:34 PM IST

મોડાસામાં સ્ટાઈલ રેડીમેડ નામની દુકાન ચલાવતા મિતેષ ઇસરાનીએ જણાવ્યું હતું કે તેઓ મોડાસામાં પ્રકૃતિ જળમાંથી પાણી મંગાવે છે અને અગાઉ પણ આવી જ રીતે પાણીમાંથી જીવાત નીકળી હતી. જોકે આજે જગમાંથી પાણી કાઢવા જતા તેમણે નળ ખોલ્યો ત્યારે ભમરો નીકળ્યો હતો.

જગમાંથી જીવાત નીકળતા રોષ

Intro:મિનરલ વોટર જગમાંથી જીવાત નીકળતા દુકાનદાર ચોકયાં

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગની નિષ્ક્રિયાતા ના પગલે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે . મોડાસામાં વેપારીએ મંગાવેલ મિનરલ વોટર જગ માંથી ભમરો નીકળતા ચોંકી ઉઠ્યા હતા.

Body:મોડાસામાં સ્ટાઈલ રેડીમેડ નામની દુકાન ચલાવતા મિતેષ ઇસરાની જણાવ્યું હતું કે તેઓ મોડાસામાં પ્રકૃતિ જળમાંથી પાણી મગાવે છે અને અગાઉ પણ આવી જ રીતે પાણીમાં થી જીવાત નીકળ્યા હતા. જોકે આજે જગમાં થી પાણી ન નીકળતા તેમણે નળ ખોલ્યો ત્યારે ભમરો નીકળ્યો .

બાઈટ મિતેષ ઇસરાની દુકાનદાર

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.