ETV Bharat / state

અરવલ્લીમાં આંતરરાજ્ય બોર્ડર હોવાથી ચૂંટણી લક્ષી મિટિંગ યોજાઈ - ARL

અરવલ્લીઃ આંતર રાજ્ય સરહદી જિલ્લો હોવાથી ચૂંટણી સમયે બોર્ડર પર આવેલ વિસ્તારના અધિકારીઓ સાથે સંકલન ખૂબ જ મહત્વનું હોવાથી આજે આંતર રાજ્ય બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 4:28 AM IST

આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આંતર રાજ્ય સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા, દારૂબંધીનો કડક અમલ સહિત આચાર સંહિતાનો અમલ થાય તે ખુબ અગત્યનું જરુરીછે. બેઠકમાં દરેક આંતર રાજ્ય સરહદોને સીલ કરી બિન જામીનપાત્ર વોરંટની બજવણી, તડીપાર કરાયેલા ગુનેગારો અન્ય ગુનેગારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.

અરવલ્લી ખાતેઆંતરરાજ્ય બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં થયુ

ચૂંટણીશાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આંતરરાજ્ય બોર્ડર મિટિંગનું અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડુંગરપુરના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા, મહિસાગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

અરવલ્લીમાં આંતર રાજ્ય બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા - અરવલ્લી

અરવલ્લી જિલ્લો આંતર રાજ્ય સરહદી જિલ્લો હોવાથી ચુંટણી સમયે બોર્ડર પર આવેલ વિસ્તાર ના અધિકારીઓ સાથે સંકલન ખુબજ મહત્વનું હોવાથી આજે  આંતર રાજ્ય બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આંતર રાજ્ય સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા, દારૂબંધીનો કડક અમલ સહિત આચાર સંહિતાનો અમલ થાય તે ખુબ અગત્યનું  છે  જેમાં ડુંગરપુરના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા, મહિસાગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

બેઠકમાં દરેક આંતર રાજ્ય સરહદોને સીલ ક

રી, બિનજામિનપાત્ર વોરંટની બજવણી, તડીપાર કરાયેલા ગુનેગારો અન્ય ગુનેગારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આંતરરાજ્ય બોર્ડર મિટિંગનું અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 બાઈટ – એમ.નાગરાજન, જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.