કલમ 370 દુર કર્યા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 8 પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.
અરવલ્લીના રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકીંગ - aravalli news
અરવલ્લીઃ કલમ 370 દુર કર્યા બાદ તેમજ 15મી ઓગસ્ટને લઇ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દિલ્હી તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અરવલ્લીના રતનપુર બોર્ડર પર કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનું સઘન ચેકીંગ, ETV BHARAT
કલમ 370 દુર કર્યા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 8 પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.
Intro:અરવલ્લીના રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકીંગ
મોડાસા- અરવલ્લી
અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે, દિલ્હી તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Body:કલમ ત્રણ સો સીત્તેર હટાવા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે, નેશનલ હાઈવે નંબર આઠ પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.
આ ઉપરાંતા પંદરમી ઓગસ્ટને લઇને પણ પોલિસ સુરક્ષા રતનપુર સીમા પર વધારવામાં આવી છે. દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોને પોલિસ કર્મીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે, સ્વતંત્રા પર્વની ઉજવણીમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલિસ તંત્ર સજ્જ છે.
બાઈટ - એસ.એસ.ગઢવી, ડીવાયએસપીConclusion: