ETV Bharat / state

R J હર્ષિલે મોડાસાના યુવાનોને મતદાન કરવા આહવાન કર્યું

અરવલ્લી: ઇલેક્શન કમિશનના યુથ આઇકોન અને રેડિયો સીટીના રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર RJ હર્ષિલે મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પર્ફોર્મન્સ દરમિયાન RJ હર્ષિલે યુવા મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

author img

By

Published : Apr 3, 2019, 2:16 PM IST

સ્પોટ ફોટો

અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચના સહયોગથી એન્જિનિયરિંગ કોલેજમાં RJહર્ષિલના લાઈવ પરફોર્મન્સમાં જુદી જુદી રમતો રમાડીનેયુવાનોને મતદાન કેમ કરવું જોઈએ તેની સમજ આપી હતી. આ કાર્યક્રમને યુવાન મતદારોએમાણ્યો હતો.

R J હર્ષિલેમોડાસાના યુવાનોને મતદાન કરવા આહવાન કર્યું

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ચૂંટણી કમિશનર એમ નાગરાજન, નાયબ ચૂંટણી કમિશનર રીતોષ દવેતેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યાંહતા.

Intro:R J HARSHIL એ મોડાસાના યુવાનોને મતદાન કરવા આહવાન કર્યું

મોડાસા અરવલ્લી

ઇલેક્શન કમિશન ના યુથ આઇકોન અને રેડિયો સીટી ના radio બ્રાન્ડ એમ્બેસેડર આર. જે હર્ષિલએ મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પર્ફોર્મન્સ દરમિયાન આર .જે હર્ષિલ એ યુવાન મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા

Body:અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચના સહયોગથી એન્જિનિયરિંગ કોલેજમાં આર .જે હર્ષિલ ના લાઈવ પરફોર્મન્સમાં જુદી જુદી રમતો રમાડી યુવાનોને મતદાન કેમ કરવું જોઈએ તેની સમજ આપી હતી. આ કાર્યક્રમ ને યુવાન મતદારોએ મનભરી માણ્યો હતો

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ચૂંટણી કમિશનર એમ નાગરાજન નાયબ ચૂંટણી કમિશનર ritesh dave તેમજ અન્ય મહાનુભવો પધાર્યા હતા.

બાઈટ R J HARSHIL યુથ આઇકોન ઇલેક્શન કમિશન ઓફ ઈંડિયા

બાઈટ એમ નાગરાજન જિલ્લા ચૂંટણી કમિશનર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.