ETV Bharat / state

ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો મોંધી મિરાત મોડાસાનો ભવ્ય કાર્યક્રમ - 15th August 2022

સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય સ્તરીય ઉજવણી Cultural program in Aravalli અરવલ્લી જિલ્લામાં યોજાઈ છે. ત્યારે સ્વાતંત્ર્ય પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લીની ઐતિહાસિક Independence Day 2022 અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો મોંધી મિરાત મોડાસાનો ભવ્ય કાર્યક્રમ

author img

By

Published : Aug 15, 2022, 12:30 PM IST

અરવલ્લી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ Independence Day 2022 ઉજવાઈ રહ્યો છો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ મોંધી મિરાત મોડાસા અંતર્ગત જિલ્લાના મહાનુભાવોનું સન્માન કરતા જણાવ્યું હતુ કે, શ્રેષ્ઠ ભાવિ પેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તેમણે બાળકોને સંસ્કારવાન, તંદુરસ્ત અને બળવાન તેમજ જ્ઞાન સંપન્ન બનાવવા happy independence day સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો મોંધી મિરાત મોડાસાનો ભવ્ય કાર્યક્રમ

આપણું અનેરૂ અરવલ્લી પુસ્તક રાજ્યપાલએ હૃદય નહીં, વહ પથ્થર હૈ જિસમે સ્વદેશ કા ભાવ નહીં એવું જણાવી સ્વાતંત્ર્ય સંગ્રામમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને દોહરાવી 76માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે અરવલ્લી જિલ્લાની સ્થાપનાના દસમાં વર્ષની જિલ્લાના સૌ નાગરિકોને શુભકામનાઓ પણ પાઠવી હતી. રાજ્યપાલએ સ્વાતંત્ર્ય પર્વને શહીદો પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનું પર્વ ગણાવ્યું હતું. આ અવસરે અરવલ્લીની અસ્મિતા વિકાસ વાટિકા તેમજ આપણું અનેરૂ અરવલ્લી પુસ્તકનું વિમોચન રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા અરવલ્લી જિલ્લાના 17 જેટલા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર તો બીજી બાજુ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યપ્રધાન એ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી 75th Independence Day મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ શરૂ કરાશે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઈરીગેશન દ્વારા પાણી પૂરું પાડવા 75 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ છે. આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના 31 તળાવો ભરવામાં આવશે. જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન આપવાની પણ મુખ્યપ્રધાનએ જાહેરાત કરી હતી.

ગુજરાતના બે સપૂત મુખ્યપ્રધાને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદી જંગ ખેલાયો Azadi ka Amrit Mohotsav અને આપણને સ્વતંત્રતા મળી છે. ભારત માતાને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત કરાવવાની ઝંખના દેશવાસીઓમાં એ વખતે એટલી પ્રબળ હતી કે, ફનાગીરી અને સરફરોશીની તમન્નાથી અનેક નવયુવાનો ભારત ભક્તિના મંત્ર સાથે નીકળી પડયા હતા. આજે પણ રાષ્ટ્રભક્તિનોએ માહોલ આપણને પ્રતીત થાય છે.

દાંડીકૂચ અને નમક સત્યાગ્રહ સ્વાતંત્ર્ય મેળવવામાં અરવલ્લી જિલ્લાના યોગદાનનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાને એ જણાવ્યું હતું કે, આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ભાઇ, મોહનલાલ ગાંધી, સુરજીભાઇ સોલંકી, પુરૂષોત્તમદાસ શાહ જેવા રાષ્ટ્રભક્તોએ સ્વદેશી Har Ghar Tricolor campaign અપનાવી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. આ જિલ્લાના આવા રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પુણ્ય સ્મરણ કરી તેમને વંદન કરું છું. બ્રિટિશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને મુખ્યપ્રધાનએ બિરદાવ્યું હતું.

આ પણ વાંચો ચૂંટણી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપી ભેટ

અરવલ્લીની સ્થાપના મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધારમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, તત્કાલિન 15th August 2022 મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે વર્ષ 2013ની 15મી ઓગસ્ટે આ જિલ્લાની રચના કરી હતી અને આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી 10માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે.

વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક મુખ્યપ્રધાને આગળ વાત કરતા જણાવ્યું હતું કે એટલું જ નહીં ડબલ એન્જિન સરકારના બેવડા લાભથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિકાસની રાજનીતિને જે માર્ગ વડાપ્રધાને કંડાર્યો છે એ જ માર્ગે ચાલીને ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે. એકાંગી નહિ, સર્વાંગી, સર્વ પોષક અને સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર છે. સમાજના નાનામાં નાના માનવી, ગરીબ, વંચિત, પીડિત સૌના વિકાસના મંત્ર સાથે આપની આ સરકાર કર્તવ્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

નળથી જળ મુખ્યપ્રધાને રાજ્યના દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ખેતી-પશુપાલન જેવી પાયાની માળખાકીય સુવિધા સાથે પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવી વૈશ્વિક પ્રગતિ કરી છે. બે દાયકા પહેલાં રાજ્યના માત્ર 26 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા મળતું હતું. નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનને પરિણામે આજે 97 ટકા ઘરોને નળથી જળ મળે છે. આપણે Cultural program in Aravalli પાછલા બે દશકમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવ્યા છે.

આ પણ વાંચો ચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

ગુજરાતના 663 તળાવો ભૂપેનદ્ર પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇનો લાભ સાડા ત્રણ લાખ કિસાનોને આપ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનું આહવાન કર્યુ છે. ગુજરાતમાં 663 આવા તળાવો પૂર્ણ કર્યા છે આના પરિણામે ગામોની સુંદરતા વધવા સાથે જળસંચય પણ થવાનો છે એવો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે. આ મહોત્સવ એટલે મહામૂલી આઝાદીના વિચારોનું નવા સ્વરૂપે અમૃત મંથન. નયા ભારત, આત્મનિર્ભર ભારત, પ્રગતિશીલ ભારતના નિર્માણનો સંકલ્પ. આપણે આ સંકલ્પો સાકાર કરવા સાથે મળીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે કાર્યરત થવાનું આહવાન કરી તેમણે કહ્યું હતુ.

કોણ કોણ ઉપસ્થિત રહ્યું રાજ્યના મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ સંકલ્પ પાર પાડવામાં, એક ભારત શ્રેષ્ઠ ભારત CM Bhupendra Patel in Aravalli બનાવવામાં અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ 76મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઉર્જા લઇને આવ્યું છે. આ અવસરે પ્રભારી પ્રધાન કુબેર ડિંડોર, સર્વે સાંસદશયો , ધારાસભ્યઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, સચિવો, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, અરવલ્લી નગરપાલિકાના સભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જિલ્લાના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.