ETV Bharat / state

અરવલ્લીમાં 60 ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાયું

અરવલ્લી જિલ્લામાં કુલ 1 લાખ 48 હજાર 965 એપીએલ, બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડધારકો છે અને તેમાં આશરે 7 લાખથી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ રેશનકાર્ડધારકને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે ઘઉં અને ચોખાનું નાગરિક સમિતિની દેખરેખમાં વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અરવલ્લીમાં ૬૦ ટકાથી વધુ રેશન કાર્ડધારકોને અનાજ વિતરણ કરાયું

author img

By

Published : Apr 28, 2020, 10:37 AM IST

અરવલ્લીઃ જિલ્લામાં ત્રણ દિવસથી હાથ ધરાયેલ અનાજ વિતરણ કામગીરી દરમિયાન 60 ટકાથી વધુ એટલે કે 89 હજાર 439 કાર્ડધારકોએ સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને પોતાનો જથ્થો લીધો હતો.

અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે 29 હજાર 483, બીજા દિવસે 33 હજાર 468 જયારે ત્રીજા દિવસે 26 હજાર 488 મળી કુલ 89 હજાર 439 રેશન કાર્ડ ધારકોને સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસામાં 55.96 ટકા, માલપુરમાં 67.89, મેઘરજમાં 70.30, ભિલોડામાં 67.53, બાયડમાં 33.45 અને ધનસુરા તાલુકામાં 75.60 મળી કુલ 60.04 ટકા રેશનકાર્ડ ધારકોએ પોતના હક્કનો લાભ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.