આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ વી. બુચે વેપારીઓને હકારાત્મક અભિગમ રાખી બદલાતા યુગ સાથે તાલ મિલાવી સહાસિક વૃત્તિ રાખી વેપાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, જિલ્લાનાં વેપારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો - President
અરવલ્લીઃ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોડાસા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નવા બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ દુરગેશ વી.બુચનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ વી. બુચે વેપારીઓને હકારાત્મક અભિગમ રાખી બદલાતા યુગ સાથે તાલ મિલાવી સહાસિક વૃત્તિ રાખી વેપાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, જિલ્લાનાં વેપારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Intro:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોડાસા નગરપાલિકા ના ટાઉન હોલ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નવા બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ દુરગેશ વી.બુચ નું અભિવાદન કરવામાં આવ્યું હતું.
Body:આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દુરગેશ વી. બુચે વેપારીઓને હકારાત્મક અભિગમ રાખી બદલાતા યુગ સાથે તાલ મિલાવી સહાસિક વૃત્તિ રાખી વેપાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શુભાષભાઈ શાહ તેમજ જિલ્લાનાં વેપારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Conclusion: