ETV Bharat / state

અરવલ્લીના મેઘરજમાં સામાન્ય બાબતે જૂથ વચ્ચે અથડામણ - અથડામણ

મેઘરજમાં વાહન ધીમે ચલાવવાનું કહેતા બાઈક ચાલકે ઝગડો શરૂ કર્યો હતો. આ ઝગડાએ બાદમાં જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. જેમાં કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જૂથ અથડામણના કારણે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ 7 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Group clash in meghraj town of Aravalli
અરવલ્લીના મેઘરજમાં નજીવી બાબતે જૂથ વચ્ચે અથડામણ
author img

By

Published : Jan 28, 2020, 9:25 PM IST

અરવલ્લીઃ મેઘરજમાં સોમવાર મોડી રાત્રે એક વ્યક્તિ પુર ઝડપે બાઈક હંકારી રહ્યો હતો. જ્યાં બજાર વચ્ચે બાળક અડફેટે આવતા આવતા બચી ગયો હતો. જે દરમિયાન બાઈક ચાલકને એક વ્યક્તિએ બાઈક ધીમું ચલાવવા સુચન કર્યું હતું. આ સુચનને કારણે રોષે ભરાયેલા બાઈક ચાલકે સુચન આપનાર વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. નાના ઝગડો જુથ અથડામણમાં પરિણમ્યો હતો. જે કારણે આખા બજારમાં અજંપો ભરેલી સ્થિતિ ઉભી થઇ હતી. કેટલીક જગ્યાએ પથ્થરમારાના બનાવ પણ બન્યા હતા.

અરવલ્લીના મેઘરજમાં નજીવી બાબતે જૂથ વચ્ચે અથડામણ

મેઘરજમાં જોત જોતામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ હાલ સારવાર હેઠળ છે. આ મામલે સાત વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

Intro:મેઘરજમાં નજીવી બાબતે જૂથ વચ્ચે અથડામણ

મેઘરજ-અરવલ્લી

મેઘરજ માં સોમવારની મોડી રાત્રે એક વ્યક્તિ પુરપાટ ઝડપે બાઈક હંકારી રહ્યો હતો,જ્યાં બજાર વચ્ચે બાળક હડફેટે આવી જતાં સહેજ બચી ગયો હતો. આ દરમ્યાન બાઈક ચાલકને એક વ્યક્તિ એ બાઈક ધીમું ચલાવ એમ કહેતા રોષે ભરાયેલા બાઈક ચાલકે કહેનાર વ્યક્તિ સાથે ઝઘડો કર્ય હતો . આ બાબતે મોટુ સ્વરૂપ ધારણ કરતા સામસામે જુથ અથડામણ થઇ હતી અને આખા બજાર માં અજંપો ભરેલી સ્થિતિ ઉભી થઇ હતી. કેટલીક જગ્યાએ પથ્થર મારા નો પણ બનાવ બન્યો હતો.

Body:જોત જોતામાં લોકો ના ટોળા એકત્રિત થઈ ગયા હતા,આ બનાવ ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના માં કુલ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે અને સારવાળ હેઠળ છે. આ મામલમાં સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.પોલીસ મામલા ની તપાસ કરી રહી છે. હાલ વાતાવરણ શાંત છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.