ETV Bharat / state

મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હાજરી - શતાબ્દી મહોત્સવ

અરવલ્લી: જિલ્લાના મોડાસામાં મોડાસા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડાસા હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત
શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત
author img

By

Published : Dec 26, 2019, 5:22 PM IST

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સંચાલકોને તેમની સમાજ પ્રત્યેની સેવા બદલ બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમણે હાજર બાળકોને કેટલીક જીવન ઉપયોગી સલાહ અને સૂચનો કર્યા હતા.

શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ, ઉપપ્રમુખ દિલીપભાઈ સોની, કનુભાઈ શાહ, દાતા મહાસુખ ભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ડૉ. દાઉદભાઈ ઘાચી, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા તેમજ અન્ય મહાનુભવો અને મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ માં ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા કેળવણી મંડળ દ્રારા સંચાલિત મોડાસા હાઇસ્કુલ ના શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા કેળવણી મંડળ દ્વારા મોડાસામાં ચાર શાળાઓ ચલાવવામાં આવે છે અને ૬૦૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે.

Body:ગૂજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સંચાલકોને તેમની સમાજ પ્રત્યેની સેવા બદલ બીરદાવ્યા હતા. આ ઉપરાંત તેમણે હાજર બાળકોને કેટલીક જીવન ઉપયોગી સલાહ અને સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે મોડાસા કેલાવણી મંડળ ના પ્રમુખ બીપીનભાઈ , ઉપપ્રમુખ દિલીપભાઈ સોની કનુભાઈ વી શાહ , દાતા મહાસુખ ભાઈ પટેલ ઉત્તર ગુજરાત યુનિ ના પૂર્વ ચાન્સેલર ડો.દાઉદભાઈ ઘાચી મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહનો જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર , જિલ્લાવિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય મહાનુભવો અને મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ ગુજરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.