ETV Bharat / state

જંગલ જમાદારોને કાયમી કરવામાં ન આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારી - જંગલ જમાદારો

અરવલ્લીઃ છેલ્લા ઘણા સમયથી જંગલ જમાદારો કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે. જેથી અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર અને મેઘરજ વન વિભાગના રોજમદારોએ જિલ્લા વન વિભાગના મદદનીશ વન સંરક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

forest officer
author img

By

Published : Aug 8, 2019, 11:41 PM IST

આવેદનપત્રમાં રોજમદારોને 15 ઓગસ્ટ પહેલા કાયમી કરવાની માંગણી કરી છે. જો આ માગણીને સ્વીકારવામાં નહીં આવે તો, 15મી ઓગસ્ટના રોજ તમામ રોજમદારો પોતાની કચેરીમાં મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરી અસરકારક આંદોલનની શરૂઆત કરશે.

જંગલ જમાદારોને કાયમી કરવામાં ન આવતા આંદોલનની ચીમકી

Intro:જંગલ જમાદારો ને કાયમી કરવામાં ન આવતા આંદોલનની ચીમકી

છેલ્લા ઘણા સમયથી કાયમી કરવાની માંગણીઓને લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર અને મેઘરજ વન વિભાગના રોજમદારો એ જિલ્લા વન વિભાગના મદદનીશ વન સંરક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

Body:આવેદનપત્રમાં રોજમદારોને 15 ઓગસ્ટ પહેલા કાયમી કરવાની માંગણી કરી છે. જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૧૫મી ઓગસ્ટના રોજ તમામ રોજમદારો પોતાની કચેરીમાં મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરી ગુજરાતી અસરકારક આંદોલનની શરૂઆત કરશે.

વિઝયુલ સ્પોટ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.