ETV Bharat / state

અરવલ્લીમાં દાવાનળ રોકવામાં વન વિભાગ નિષ્ફળ - arl

અરવલ્લી : જિલ્લામાં સતત દાવાનળની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક આગની ઘટના મેઘરજમાં બની છે. મેઘરજના તરકવાડાના બાયડ, મોડાસા, ભિલોડા વિસ્તારમાં જંગલ અચાનક આગ લાગી હતી.

aag
author img

By

Published : Apr 5, 2019, 5:08 AM IST

ઘટના જાણ થતાં સ્થાનિક લોકોએ આગ બુઝવવા ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ આગની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે વનવિભાગ નિષ્ક્રિય સાબિત થઇ રહ્યું હોય તેવું લાગ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાં જ દસથી વધારે જંગલોમાં આગની ઘટનાઓ બની છે. જેમાં વનવિભાગ બેદરકારી દાખવતું હોય તેવું લાગી રહ્યું છે.

fire

ડુંગર અને જંગલમાં છાશવારે દાવાનળની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહતને પણ નુકશાન થાય છે. ત્યારે અરવલ્લી વન વિભાગ તંત્રની નિષ્ફળતાથી વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો થયો હોય તેવુ લાગી રહ્યુ છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે.

અરવલ્લી જિલ્લામાં દાવાનળ  રોકવામાં વન વિભાગ નિષ્ફળ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં સતત દાવાનળની ઘટનાઓનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક આગની ઘટના મેઘરજમાં બની છે. મેઘરજના તરકવાડાના જંગલ ,  બાયડ,  મોડાસા,  ભિલોડા વિસ્તારમાં અચાનક આગ લાગતા વનરાજી બળીને ખાક થઇ ગયું.

આગની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક લોકોએ આગ બુઝવવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આગની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે વનવિભાગ નિષ્ક્રિય સાબિત થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ઉનાળાની શરૂઆત થતાં જ દસથી વધારે જંગલોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં વનવિભાગ બેદરકારી દાખવતું હોય તેવું લાગી રહ્યું છે.

ડુંગર અને જંગલમાં છાશવારે દાવાનળની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહતને પણ નુકશાન થાય છે ત્યારે  અરવલ્લી વન વિભાગ તંત્રની નિષફળતાથી  વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો થયો હોય તેવુ લાગી રહ્યુ છે . અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે.

વિઝયુઅલ- સ્પોટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.