શામળાજી નજીકના છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક ડુંગર પર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. જેના પગલે વનસંપદાને ભારે નુકશાન થઈ રહ્યું છે. શામળાજી નજીક વક્તાપુર અને વાંસેરા ગામ નજીક અને વિજયનગરના ઇટાવડીના જંગલ અને ડુંગર પર આગ લાગી હતી. જોકે, સતત આગ લાગવાના કારણો ઉનાળાની ગરમીની સાથે અન્ય કારણે હોય તેવું જાણકારો જણાવી રહ્યા છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં રોજરોજ આગની ઘાટનોને લઇ અનેક શંક કુશંકા સેવાઇ રહી છે. જંગલના કિમતી લાકડાની ચોરી છુપાવવા આગ લાગવડવામાં આવતી હોવાનું તેવુ પણ બની શકે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્રારા અંગે તપાસ થાય તે જરૂરી છે.
અરવલ્લીના જંગલોમાં “આગ હી આગ” - arl
મોડાસા: અરવલ્લીની ગિરિમારાઓ અને જંગલોમાં ઉનાળાના આગમનથી જ આગની ઘટનાઓ બનવાની શરૂ થઇ છે તે હજુ સુધી થમાવાની નામ લેતી નથી. શામળાજી નજીક વક્તાપુર અને વાંસેરા ગામ નજીક અને વિજયનગરના ઇટાવડીના જંગલ અને ડુંગર પર આગી લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
શામળાજી નજીકના છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક ડુંગર પર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. જેના પગલે વનસંપદાને ભારે નુકશાન થઈ રહ્યું છે. શામળાજી નજીક વક્તાપુર અને વાંસેરા ગામ નજીક અને વિજયનગરના ઇટાવડીના જંગલ અને ડુંગર પર આગ લાગી હતી. જોકે, સતત આગ લાગવાના કારણો ઉનાળાની ગરમીની સાથે અન્ય કારણે હોય તેવું જાણકારો જણાવી રહ્યા છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં રોજરોજ આગની ઘાટનોને લઇ અનેક શંક કુશંકા સેવાઇ રહી છે. જંગલના કિમતી લાકડાની ચોરી છુપાવવા આગ લાગવડવામાં આવતી હોવાનું તેવુ પણ બની શકે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્રારા અંગે તપાસ થાય તે જરૂરી છે.
અરવલ્લીના જંગલોમાં “આગ હી આગ”
શામળાજી- અરવલ્લી
અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ અને જંગલોમાં ઉનાળાના આગમનથી જ આગની ઘટનાઓ બનવાની શરૂ થઇ છે તે હજુ સુધી થમાવાની નામ લેતી નથી. શામળાજી નજીકના છેલ્લા કેટલાક દિવસો થી એક પછી એક ડુંગર પર આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેના પગલે વનસંપદાને ભારે નુકશાન થઈ રહ્યું છે. શામળાજી નજીક વક્તાપુર અને વાંસેરા ગામ નજીક અને વિજયનગરના ઇટાવડીના જંગલ અને ડુંગર પર આગી લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
જોકે સતત આગ લાગવાના કારણો ઉનાળાની ગરમીની સાથે અન્ય કારણે હોય તેવું જાણકારો જણાવી રહ્યા છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં રોજરોજ આગની ઘાટનોને લઇ અનેક શંક કુશંકા સેવાઇ રહી છે. જંગલનુ કિમતી લાકડાની ચોરી છુપાવવા આગ લાગવડવામાં આવતી હોવાનું તેવુ પણ બની શકે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્રારા અંગે તપાસ થાય તે જરૂરી છે .
વિઝયુઅલ- સ્પોટ