અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલ કારમાં શામળાજી નજીક આગ લાગી હતી . એકાએક કારમાં આગ લાગતા કારમાં રહેલા 5 લોકો ઉતરી ગયા હતા જેથી તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
શામળાજી નજીક કારમાં લાગી આગ, કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ - ટ્રાફિક
અરવલ્લીઃ જિલ્લામાં સોમવારે રાત્રીના 12 વાગ્યાના સુમારે, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલી કારમાં શામળાજી નજીક અચાનક આગ લાગી હતી. એકાએક કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો રોડ પર કાર ઉભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા, જેથી તમામનો આબાદ બચાવ થયો હતો.
arl
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલ કારમાં શામળાજી નજીક આગ લાગી હતી . એકાએક કારમાં આગ લાગતા કારમાં રહેલા 5 લોકો ઉતરી ગયા હતા જેથી તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
Intro:શામળાજી નજીક કારમાં આગ લાગતા બળીને ખાખ, કારમાં સવાર ૫ લોકોનો આબાદ બચાવ
શામળાજી – અરવલ્લી
સોમવારે રાત્રીના 12 વાગ્યાના સુમારે,અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલ ડસ્ટર કારમાં શામળાજી નજીક અગમ્ય કારણોસર આગ લાગી હતી . એકાએક કારમાં આગ લાગતા કારમાં સવાર ૫ લોકો રોડ પર ડસ્ટર ગાડી ઉભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા જેથી તમામનો આબાદ બચાવ થયો હતો.
Body:જોતજોતામાં જ ડસ્ટર કાર આગમાં ખાખ થઈ હતી. સતત વાહનો થી ધમધમતા હાઇવે પર કારમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી. આગ લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.
વિઝયુઅલ –સ્પોટ Conclusion: