યુવા સંમેલનમાં કેટલાક યુવાનો અને યુવતીઓ કેસરીઓ ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના યુવા નેતા પ્રવિણસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, UPAના શાસનમાં ભ્રષ્ટાચાર જ થયા છે અને નરેન્દ્ર મોદી શાસિત NDA સરકારમાં વિકાસ થયો છે.
અરવલ્લી જીલ્લા યુવા મોરચા દ્રારા યોજાયું સંમેલન - UPA
અરવલ્લી: જીલ્લા ભાજપ યુવા મોરચા દ્રારા આજે મોડાસા ટાઉનહોલ ખાતે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પૉટ
યુવા સંમેલનમાં કેટલાક યુવાનો અને યુવતીઓ કેસરીઓ ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના યુવા નેતા પ્રવિણસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, UPAના શાસનમાં ભ્રષ્ટાચાર જ થયા છે અને નરેન્દ્ર મોદી શાસિત NDA સરકારમાં વિકાસ થયો છે.
સ્પૉટ વીડિયો
સ્પૉટ વીડિયો
Intro:અરવલ્લી જિલ્લા યુવા મોરચા દ્રારા સંમેલન યોજાયું
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્રારા આજે મોડાસા ટાઉનહોલ ખાતે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઊપરાંત કેટલાક યુવાનો અને યુવતીઓ કેસરીઓ ખેશ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા.
Body:આ પ્રસંગે ભાજપના યુવા નેતા પ્રવિણસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે યુપીએના શાસનમાં ભ્રષ્ટાચાર જ થયા છે અને નરેન્દ્ર મોદી શાસિત એન.ડી.એ સરકારમાં વિકાસ થયો છે.
બાઈટ પ્રવિણ સિંહ ચૌહાણ
Conclusion: