ETV Bharat / state

અરવલ્લીના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ - શામળાજી ન્યુઝ

અરવલ્લીઃ ભિલોડા તાલુકાના શામળાજીથી 12 કિમી દૂર છેવાડાના વિસ્તારમાં આદિવાસી સમાજનું આસ્થાનું મોટુ ધામ લુસડીયા ગામ સતિ સુરમલદાસનુ છે. જયાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધામધૂમથી સતિ સુરમલદાસની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

rere
author img

By

Published : Nov 13, 2019, 8:53 PM IST

સતિ સુરમલદાસની જયંતીની ઉજવણી અનેક વર્ષોથી કરવામાં આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભજનો ગાતા ગાતા ધોળી ધજાઓ લઈ હજારો ભક્તો ત્યાં આવે છે. આસો માસમાં દિવાળી, નુતનવર્ષ અને ભાઇબીજની ઉજવણી કરી નવા ઉત્સવનો ઉમંગ ભક્તોમાં ઝળકે છે. જયારે આસો સુદ પુનમ દરેક મંદિરોમાં દેવો માટે દેવ દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવે છે.

hhh
અરવલ્લીના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતીની ધામધૂમથી ઉજવણી
કહેવાય છે કે અહીં અંગ્રેજોના શાસન વખતે અંગ્રેજો દ્વારા સુરમલદાસની ભારે પરીક્ષા લેવામાં આવી હતી અને સુરમલદાસ અંગ્રેજોની કસોટીમાં પાસ થયા હતાં. સતિ સુરમલદાસે અંગ્રેજોના રાજાશાહીમાં ધામિઁકતાનું શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. જેને લઈને આજે સુરમલદાસની જયંતીની ઉજવણી કરવામાં આવે છે.
અરવલ્લીના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતીની ધામધૂમથી ઉજવણી
રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભજનો ગાતાં ગાતા ધોળી ધજાઓ લઈ હજારો ભક્તો ત્યાં આવે છે

Intro:અરવલ્લી જિલ્લાના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતી ની ધામ ધૂમ થી ઉજવણી

શામળાજી- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી થી 12 કિમી દૂર છેવાડાના વિસ્તારમાં આદિવાસી સમાજ નું આસ્થા નુ મોટુ ધામ લુસડીયા ગામ સતિ સુરમલદાસ નુ છે.જયાં દર વર્ષે ની જેમ આ વર્ષ પણ ખુબ ધામધૂમ થી સતિ સુરમલદાસ ની જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.

Body:સતિ સુરમલદાસ ની જયંતી ની ઉજવણીમાં દેશી ભાષામાં ભજનો ગાતા નાચતા કુદતા હાથે ધૉળી ધજાઓ લઇ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત માં થી .હજારો ભક્તોની ભારે ભીડ આવી હતી. આસો માસમાં સૈ દિવાળી નુતનવષઁ અને ભાઇબીજ ની ઉજવણી કરી નવા ઉત્સવ નો ઉમંગ મેળવે છે જયારે આસો સુદ પુનમ દરેક મંદિરો માં દેવો માટે દેવ દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવે છે.

અહીંયા અંગ્રેજો વખતે સુરમલદાસ ની ભારે પરીક્ષા લેવામાં આવી હતી અને સુરમલદાસ અંગ્રેજો ની કસોટીમાં પાસ થયા હતા.. સતિ સુરમલદાસે અંગ્રેજોના રાજાશાહી માં ધામિઁકતા નુ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી..તેને લઇ ને આજે સુરમલદાસ ની જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.