ETV Bharat / state

મોડાસા સબ જેલમાં ભાગવદ કથાનું સમાપન, ભાગવત કથામાં જેલના કેદી ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો

અરવલ્લી: ભાગવત કથાનું આયોજન સામાન્ય રીતે જાહેર સ્થળે પર કરવામાં આવે છે. પરંતુ મોડાસામાં ભાગવત કથાનું આયોજન સબજેલમાં કરવામાં આવ્યું હતુ. જેનાથી કેદીઓમાં નવી દીશાનો માર્ગ ચિંધાશે. મોડાસા સબ જેલમાં શ્રાવણ માસમાં શરૂ થયેલી ભાગવદ કથાનું ભાદરવા સુદ બીજે સમાપન થયું હતુ.

etv bharat arvalli
author img

By

Published : Sep 3, 2019, 4:10 AM IST

મોડાસા ખાતે આવેલી સબજેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પવિત્ર શ્રાવણ મહિનામાં શરૂ થયેલી ભાગવત કથાનું સમાપન થતાં જેલર સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેલમાં આયોજત ભાગવત કથાના છેલ્લા દિવસે અંદાજે ચોવીસ જેટલા કેદી બંદુઓએ જેલમુક્ત થયા પછી સત્ય તેમજ લોકઉપયોગી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કથાકારને દક્ષિણા સ્વરૂપે તમામ જેલના કેદી ઓને નવ જીવન શરૂ કરાવાની ભેટ આપી હતી. ભાગવત કથામાં જેલના બંધી ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમાજ માટે કંઇક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મોડાસા સબ જેલમાં ભાગવદ કથાનું સમાપન

Intro:મોડાસા સબ જેલમાં શ્રાવણ માસમાં શરૂ થયેલ ભાગવદ કથાનું ભાદરવા સુદ બીજે થયુ સમાપન
મોડાસા- અરવલ્લી

ભાગવત કથાનું આયોજન સામાન્ય રીતે જાહેર સ્થળે કરાય છે, પણ મોડાસામાં ભાગવત કથાનું આયોજન સબજેલમાં કરવામાં આવ્યુંજેનાથી કેદીઓમાં નવી દીશાનો માર્ગ ચિંધાશે...

Body:મોડાસા ખાતે આવેલી સબજેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે... પવિત્ર શ્રાવણ મહિનામાં શરૂ થયેલી ભાગવત કથાનું સમાપન થતાં જેલર સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેલમાં આયોજત ભાગવત કથાના છેલ્લા દિવસે ચોવીસ જેટલા કેદી બંદુઓએ જેલમુક્ત થયા પછી સત્ય તેમજ લોકઉપયોગી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કથાકારને દક્ષિણા સ્વરૂપે તમામ જેલના કેદીબંદુઓએ નવ જીવન શરૂ કરાવાની ભેટ આપતા જેલમાં તાળિયોનો ગળગળાટ શરૂ થઇ ગયો હતો. ભાગવત કથામાં જેલના બંધી ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમાજ માટે કંઇક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી..

ઇટ – વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, કથાકાર

બાઈટ – પી.જે.ચાવડા, જેલરConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.