ETV Bharat / state

ધનસુરાના ઘરમાં આગ, વાન અને ઘાસચારો બળીને ખાખ - gujarat

અરવલ્લીઃ ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા વખતપુરા ગામના ગિરૂસિંહ આલુસિંહ ઝાલાના મકાનમાં આગ લાગતા પશુઓ માટે સંગ્રહ કરેલા સૂકા ઘાસચારામાં અને ઘર નજીક પાર્ક કરેલી મારુતિ વાન બળીને ખાખ થઇ ગયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 28, 2019, 5:30 PM IST

ઘાસચારો અને મારુતિ વાન આગમાં ખાખ થતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુક્યુ હતું. સમય સુચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.

આગ લગતા વાન અને ઘાસચારો ખાખ

આગ ની ઘટનાને પગલે દોડી આવેલા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. ગામલોકોએ ઘટનાનો ભોગ બનેલા પરિવારને સાંત્વના આપી હતી અને ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કામગીરી હાથધરી હતી.

ધનસુરાના વખતપુરા ગામે ઘરમાં આગ લગતા વાન અને ઘાસચારો ખાખ

ઘનસુરા- અરવલ્લી

ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા વખતપુરા ગામ ના ગિરૂસિંહ આલુસિંહ ઝાલાના પાકા મકાનમાં આગ લાગતા પશુઓ માટે સંગ્રહ કરેલા સૂકા ઘાસચારામાં અને ઘર નજીક પાર્ક કરેલી મારુતિ વાન સ્વાહા થઇ ગયા હતા. ઘાસચારો અને મારુતિ વાન આગ માં ખાખ થતા પરિવારજનો એ ભારે આકૃંદ કરી મુક્યુ હતું . સમય સુચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો .

આગ ની ઘટનાને પગલે દોડી આવેલા ગામલોકોએ પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. ગામલોકોએ ઘટનાનો ભોગ બનેલ પરિવારને સાંત્વના આપી હતી ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કામગીરી હાથધરી હતી

વિઝયુઅલ- સ્પોટ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.