ETV Bharat / state

અરવલ્લીના બોલુન્દ્રામાં દિપડો દેખાતાં વનવિભાગ દોડતું થયુ

અરવલ્લીઃ જિલ્લાના બોલુન્દ્રા નજીક ભાટકોટા ગામની સીમમાં દીપડો દેખાતા વનવિભાગ સતર્ક થયું છે. વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે તખ્તો ગોઠવ્યો છે.

અરવલ્લીના બોલુન્દ્રામાં દિપડો દેખાતાં વનવિભાગ દોડતું થયુ
author img

By

Published : Jun 8, 2019, 2:36 AM IST

અજાણ્યા વાહન ચાલકે દીપડો દેખાયો હોવાની વાત ગ્રામજનોને કરતાં ગ્રમજનો દ્વારા વનવિભાગને જાણ કરાઇ હતી. વનવિભાગના અધિકારીઓ દાખવીને ભાટકોટ૨ન૨ જંગલમાં પાંજરુ મુકવામાં આવ્યું છે.

અરવલ્લીના બોલુન્દ્રામાં દિપડો દેખાતાં વનવિભાગ દોડતું થયુ

માલધારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને દીપડો કોઇ નુકસાન ન પહોંચાડે તે માટે ચોકીદાર, બીટગાર્ડ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને તૈનાત કરાયા છે.

---------- Forwarded message ----------
From: "Sarfaraz shaikh" <sarfaraz.tintoiya@etvbharat.com>
Date: Jun 7, 2019 5:29 PM
Subject: R_GJ_ARL _02_ Cheetah_ vis1 _07062019_Sarfaraz
To: "Gujarati Desk" <gujaratidesk@etvbharat.com>
Cc:

અરવલ્લીના બોલુન્દ્રામાં દિપડો દેખાતાં વન વિભાગ સતર્ક

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રા નજીક ભાટકોટા ગામની સીમમાં દીપડો દેખાતા વન વિભાગ સતર્ક થયું છે. અજાણ્યા વાહન ચાલકે દીપડો દેખયો હોવાની વાત ગ્રામજનોને કરતાં ગ્રમજનો દ્વારા વન વિભાગને જાણ કરાઇ હતી. વન વિભાગ દ્વારા સતર્કતા દાખવીને ભાટકોટ૨ન૨ જંગલમાં પાંજરૂ મુકવામાં આવ્યું છે.

 માલધારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને દીપડો કોઇ નુકસાન ન પહોંચાડે તે માટે ચોકીદાર, બીટગાર્ડ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને તૈનાત કરાયા છે.

બાઇટ - ગોપાલસિંહ ઝાલા, બીટ ગાર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.