ભાજપના નેતા વિનય કટિયારે સભા સંબોધન દરમિયાન વિવાદાસ્પદ સ્પીચ આપીને ફરી ચર્ચામાં આવ્યા હતા. આ સભા દરમિયાન કટિયારે કહ્યું કે, 2002ના તોફાનોના ગોધરા ક્યારે પણ ભૂલી નહીં શકે.
આ ઉપરાંત કટિયારે કોંગ્રેસના પંજાને આતંકવાદી પંજો ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, BJPના નેતા વિનય કટિયાર વિવાદાસ્પદ ભાષણો માટે પ્રખ્યાત છે.