મેઘરજના નવા પાણીબાર ખાતે લગ્નમાંથી પરત ફરી રહેલા યુવક પર હુમલો થતાં મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક યુવાન ગામેતી સૌમિત અમૃતભાઈ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો લગ્નના વરઘોડામાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં 8થી 10 જેટલા યુવાનોએ તેમને રોક્યા અને નજીવી બાબતે મૃતક યુવક પર લોખંડની એન્ગલથી હુમલો કર્યો હતો.તેને સારવાર માટે મોડાસા લાવવામાં આવ્યો હતો, જોકે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
અરવલ્લીના મેઘરજમાં નજીવી બાબતે યુવકની હત્યા
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મેઘરજના નવા પાણીબાર ખાતે યોજાયેલા લગ્નમાંથી પરત ફરતા યુવક પર કેટલાક ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં ધરોલ ગામના યુવકનું મોત થયું હતું.
મેઘરજના નવા પાણીબાર ખાતે લગ્નમાંથી પરત ફરી રહેલા યુવક પર હુમલો થતાં મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક યુવાન ગામેતી સૌમિત અમૃતભાઈ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો લગ્નના વરઘોડામાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં 8થી 10 જેટલા યુવાનોએ તેમને રોક્યા અને નજીવી બાબતે મૃતક યુવક પર લોખંડની એન્ગલથી હુમલો કર્યો હતો.તેને સારવાર માટે મોડાસા લાવવામાં આવ્યો હતો, જોકે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં યુવકની હત્યા થી ચકચાર મચી જવા પામી છે . મેઘરજ ના નવા પાણીબાર ખાતે યોજાયેલ લગ્નમાંથી પરત ફરતા યુવક પર કેટલાક ઈસમોએ હુમલો કરતા ધરોલ ગામના યુવકનું મોત થયું હતું .
Body: મેઘરજ ના નવા પાણીબાર ખાતે લગ્નમાંથી પરત ફરી રહેલા યુવક પર હુમલો થતા મોત નીપજ્યું હતું પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક યુવાન ગામેતી સૌમિત અમૃતભાઈ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો લગ્ન ના વરઘોડામાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આઠથી દસ જેટલા યુવાનોએ તેમને રોક્યા હતા અને નજીવી બાબતે મૃતક યુવક પર લોખંડની એન્ગલ થી હુમલો કર્યો હતો. આ સમયે મૃતક યુવક ઘરે પરત ફર્યો હતો પરંતુ તેની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોડાસા લાવવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
બાઈટ નયનેશ ગામેતી પ્રત્યે દર્શી
બાઈટ અમૃતપાન ગામેતી મૃતકના પિતા
Conclusion: