ETV Bharat / state

આર.આર.સેલ ગાંધીનગરે ભિલોડામાંથી 1.33 લાખનો દારૂ ઝડપી પાડ્યો - gandhinagar

અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડાના શોભાયડા ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે ગાંધીનગર આર.આર.સેલે અચાનાક છાપો મારી 1.33 લાખનો વિદેશી દારૂ અને બોલેરો જીપ સહીત સ્વીફ્ટ ડિઝાયર કાર સહીત રૂપિયા 9,33,600/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 4:39 PM IST

આર.આર.સેલેકમ્પાઉન્ડમાં નંબર વગરની બોલેરો કીંંમત 4,00,000/- તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કીંમત 4,00,000/- અને જપ્ત દારૂ મળીકુલ રૂપિયા 9,33,600/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસ રેડ જોઈ ફરાર શોભાયડા રહેવાસી કાંતિભાઈસવજીભાઈ કટારા અને બીજા ૫ થી ૭ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટહેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાનકર્યા હતા.

Intro:Body:

R_GJ_ARL _04_liquor _photo1_ 20 03 2019_Sarfaraz

આર.આર.સેલ ગાંધીનગરે ભિલોડામાં થી ૧.૩૩ લાખ દારૂ અને બે વાહનો જપ્ત કર્યા

ભિલોડા- અરવલ્લી  

ભિલોડાના શોભાયડા ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે ગાંધીનગર આર.આર.સેલે અચાનાક છાપો મારી ૧.૩૩ લાખનો વિદેશી દારૂ અને બોલેરો જીપ સહીત સ્વીફ્ટ ડિઝાયર કાર સહીત રૂ.૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

       આર.આર.સેલે કમ્પાઉન્ડમાં નંબર વગરની બોલેરો કીં.રૂ.૪૦૦૦૦૦/- તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કીં.રૂ.૪૦૦૦૦૦/- અને જપ્ત દારૂ મળી કુલ.રૂ.૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસ રેડ જોઈ ફરાર શોભાયડા રહેવાસી કાંતિભાઈ સવજીભાઈ કટારા અને બીજા ૫ થી ૭ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.  

ફોટો – સ્પોટ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.