ETV Bharat / state

અરવલ્લીમાં સરકાર દ્રારા 141 દિવ્યાંગ બાળકોને 2.11 લાખની સહાય

author img

By

Published : Apr 13, 2020, 8:20 PM IST

અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષાની ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થા હેઠળના દિવ્યાંગ બાળકોને ગુજરાત સરકારના નિર્દેશ મુજબ મોડાસા ખાતે આવેલી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના 141 બાળકોને કુલ 2,11,500 રૂપિયાની સહાય કરવામાં આવી છે.

etv Bharat
અરવલ્લી: સરકાર દ્રારા 141 દિવ્યાંગ બાળકોને 2.11 લાખની સહાય

મોડાસા: અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષાની ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થા હેઠળના દિવ્યાંગ બાળકોને ગુજરાત સરકારના નિર્દેશ મુજબ મોડાસા ખાતે આવેલી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના 141 બાળકોને કુલ 2,11,500 રૂપિયાની સહાય કરવામાં આવી છે.

etv bharat

ઘરે રહેવા ગયેલા દિવ્યાંગ બાળકોનું ભરણપોષણ સુયોગ્ય અને આરોગ્યપ્રદ રીતે થાય તે માટે એપ્રિલ-2020 માટે પ્રતિ બાળકને 1500 રૂપિયાની આર્થિક સહાય સીધા બાળક અથવા બાળકના માતા-પિતાના ખાતામાં ચુકવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.