ETV Bharat / state

SRP જવાનને આજીવન કેદ, પ્રેમિકા પત્ની અને પુત્રીના 21 કટકા કરેલા - SRP jawan life imprisonment

પ્રેમીકા પત્ની અને પુત્રીના 21 ટુકડા કરનાર એસ.આર. પી જવાનને (Duty in Gandhinagar SRP) કોર્ટે આજીવન કેદ સજા ફટકારી (Aravalli court sentenced life imprisonment) છે. ખેડૂતના કુવામાંથી દુર્ગન્ધ આવતા ખેડૂતે ભિલોડા પોલીસને (Bhiloda Police)જાણ કરતા બેરલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી બિનવારસી લાશની ઓળખ (Identification of the dead body) કરવા ફોટો સાથે (Life imprisonment for SRP jawan) પત્રિકાઓ છપાવી હતી. મહિલાના હાથપર એચ.બી લખેલ છૂંદણાંના આધારે મૃતક મહિલા (SRP jawan life imprisonment) અને તેની પુત્રીની ઓળખ થતા પોલીસે (Aravalli Police) આરોપીને દબોચી લીધો હતો.

SRP જવાનને આજીવન કેદ, પ્રેમિકા પત્ની અને પુત્રીના 21 કટકા કરેલા

author img

By

Published : Jan 10, 2023, 12:43 PM IST

અરવલ્લી પત્ની અને (Aravalli Crime News) બાળકીના હત્યાના ગુનામાં અરવલ્લી સેશન્સ કોર્ટે (Aravalli Sessions Court) ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના અને ગાંધીનગર એસ.આર.પીમાં ફરજ બજાવતા જવાનને આજીવન કેદની સજા (Sentenced life imprisonment) નફટકારી હતી. આરોપીએ પત્ની અને 5 વર્ષીય પુત્રીની હત્યા કરી હતી. લાશના 21 ટુકડા કરી બેરલમાં (Life imprisonment for SRP jawan) ભરી ફેંકી દીધા હતા.

લાશોના 21 ટુકડા ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના અને ગાંધીનગર એસ.આર.પીમાં ફરજ (Duty in Gandhinagar SRP) બજાવતા અરવિંદ મરતાભાઈ ડામોરને પરણિત હોવા છતાં હસુમતિ સાથે પ્રેમ થતા, તે પ્રેમ લગ્ન કરી (SRP jawan life imprisonment) ગાંધીનગર રહેતો હતો. અરવિંદની પ્રથમ પત્નીના પુત્રના લગ્ન હોવાથી હસુમતિએ લગ્નમાં જવાની જીદ કરી હતી. વાત ઝગડામાં પરિણામતા , એસ.આર.પી જવાને હસુમતિ અને તેની 5 વર્ષની પુત્રીની સરકારી ક્વાટર્સમાં હત્યા (Killing in government quarters) કરી નાખી હતી. ત્યારબાદ બન્નેની લાશોના 21 ટુકડા કરી આરોપી ગામડે લઇ ગયો હતો.

આ પણ વાંચો સુરતમાં છેલ્લા 36 કલાકમાં હત્યાનો ચોથો બનાવ, પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા

છુંદણાના નિશાનથી ઓળખ અન્ય (Gujarat Crime News) એક આરોપીની મદદથી બેરલમાં ભરી કુવામાં નાખી દીધી હતી. લાશ એટલી હદે કોહવાય ગઇ હતી કે પોલીસ (Aravalli Police) માટે ઓળખ કરવી મુશ્કેલ હતી. છેવટે મૃતક હસુમતિના હાથમાં છુંદણાના નિશાનથી ઓળખ થઇ હતી. પોલીસે હત્યારા પતિ ને ઝડપી પાડ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની (Aravalli court sentenced life imprisonment) સજા ફટકારી હતી.

રીતરિવાજ મુજબ લગ્ન ગાંધીનગર એસ.આર.પીમાં (Duty in Gandhinagar SRP) ફરજ બજાવતા અરવિંદ મરતા ડામોરના સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા પછી ત્રણ વર્ષના પુત્રનો જન્મ થયો હતો. જોકે ત્યારબાદ એસ.આર.પી જવાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. અને પ્રેમિકા પત્ની સાથે ગાંધીનગર સરકારી ક્વાર્ટરમાં(Gandhinagar Government Quarter) રહેતો હતો. અને 7 અને 5 વર્ષની પુત્રીઓનો પિતા બન્યો હતો. પ્રથમ પત્ની વાંકાનેર છાપરા ગામ રહેતી હતી. અને તેના પુત્ર ના લગ્નમાં જવાની જીદ ગાંધીનગરમાં રહેતી બીજી પત્ની કરતા, એસ.આર.પી તેનુંકાસળ કાઢી નાખ્યું હતું .

આ પણ વાંચો રાજકોટમાં નકલી વિદેશી દારૂ બનવાનું કારખાનું ઝડપાયું, PI સસ્પેન્ડ

પોલીસને જાણ રામનગર રહેતા ખેડૂતના કુવામાંથી દુર્ગન્ધ આવતા ખેડૂતે ભિલોડા પોલીસને(Bhiloda Police) જાણ કરતા બેરલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી બિનવારસી લાશની ઓળખ કરવા ફોટો સાથે પત્રિકાઓ છપાવી હતી. મહિલાના હાથપર એચ.બી લખેલ છૂંદણાંના આધારે મૃતક મહિલા અને તેની પુત્રીની ઓળખ થતા પોલીસે મૃતકના હત્યારા પતિ અરવિંદ અને તેને મદદગારી કરનાર બંને આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા દસ વર્ષ પછી હત્યારાને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.