ETV Bharat / state

અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા અંબાજીંમા થયેલ અકસ્માતના પગલે RTO વિભાગ દ્રારા છેલ્લા 2 દિવસથી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓવરલોડિંગ વાહનો તેમજ પાસિંગ કરતાં વધારે બાળકો લઈ જતા સ્કૂલ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું
author img

By

Published : Jun 14, 2019, 6:19 PM IST

અરવલ્લી જિલ્લામાં ગત મે માસમાં RTO દ્વારા 1100 જેટલા ઓવરલોડિંગ વાહનો તેમજ ટેક્સ ચોરી કરતા વાહનો ઝડપી પાડી રૂપિયા 39 લાખ 8 હજાર વસુલાત કરી છે. જ્યારે શૈક્ષણિક સત્રની શરૂ થતાની સાથે જ છેલ્લા બે દિવસમાં 37 જેટલા સ્કૂલ વાહન ડીટેઇન કરીને મેમો ફટકાર્યા છે.

અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

આ ઉપરાંત સ્કૂલ સંચાલકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર પાઠવીને આ અંગે યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે. RTO કચેરી દ્રારા જણાવવામાં આવ્યું છે, કે જ્યાં સુધી સ્કૂલ વાહનોમાં પાસિંગ કરતાં વધારે બાળકો બેસાડવામાં આવશે ત્યાં સુધી સઘન તપાસ ચાલુ રહેશે.

Intro:અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

મોડાસા અરવલ્લી

અંબાજી મા થયેલ અકસ્માતના પગલે અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગ દ્રારા છેલ્લા બે દિવસથી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓવરલોડિંગ વાહનો તેમજ પાસિંગ કરતાં વધારે બાળકો લઈ જતા સ્કૂલ વાહનો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે .

Body:ગત મે માસમાં જિલ્લા આરટીઓ દ્વારા ૧૧૦૦ જેટલા ઓવરલોડિંગ વાહનો તેમજ ટેક્સ ચોરી કરતા વાહનો ઝડપી પાડી રૂપિયા 39 લાખ 8હજાર રૂપિયાની વસુલાત કરી છે જ્યારે શૈક્ષણિક સત્રની શરૂ થતાની સાથે જ છેલ્લા બે દિવસમાં ૩૭ જેટલા સ્કૂલ વાહન ડીટેઇન કરીને મેમો ફટકાર્યા છે.

આ ઉપરાંત સ્કૂલ સંચાલકો તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી ને પણ પત્ર પાઠવી ને આ અંગે યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે . આરટીઓ કચેરી દ્રારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્કૂલ વાહનોમાં પાસિંગ કરતાં વધારે બાળકો બેસાડવામાં આવશે ત્યાં સુધી સઘન તપાસ ચાલુ રહેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.