ETV Bharat / state

Double Murder Case: અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં થઈ માતા પુત્રની હત્યા - Aravalli Police

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા પાસે ખારી ગામની સીમમાંથી 23 નવેમ્બરના રોજ મહિલા અને પુત્રની હત્યા (double murder case) કરી ફેંકી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના સામે આવતા પોલીસે તપાસના(Police investigation Report) ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા પોલીસ (Aravalli Police) તંત્રે ગણતરીના દિવસોમાં મહિલા અને બાળક હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતૃા.

Double Murder Case: પ્રેમ પ્રકરણમાં થઈ માતા પુત્રની હત્યા

author img

By

Published : Nov 29, 2021, 12:41 PM IST

  • પ્રેમ પુરાણમાં થઈ માતા પુત્રની હત્યા
  • મહિલાને સુરતના રીક્ષા ચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો
  • મહિલા પાસેથી ત્રણથી ચાર લાખ રુપિયા લઈ કરી નાખી હત્યા

અરવલ્લીઃ બાયડના હઠીપુરા ગામ નજીક 23 ડિસેમ્બરના રોજ અજાણ્યા માતા પુત્રીની લાશ(Murder Crime) મળી આવતાં બાયડના સાઠંબા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો. ડબલ મર્ડરની(double murder case) ઘટના પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અજાણી મહિલા અને તેના બાળકની ઘાતકી રીતે હત્યા(killing a mother and son) કરી ફેંકી દીધેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસે તપાસનો(Police investigation) ધમધમાટ શરૂ કર્યો હતો.

Double Murder Case: પ્રેમ પ્રકરણમાં થઈ માતા પુત્રની હત્યા

ઓળખ માટે પોલીસે તપાસ કરતાં મહિલાના બ્લાઉઝ પરથી એક સ્ટીકર મળી આવ્યું

બિનવારસી હાલતમાં મળી આવેલ મહિલા અને બાળકની લાશની ઓળખ માટે પોલીસે તપાસ(crime patrol) કરતાં મહિલાના બ્લાઉઝ પરથી એક સ્ટીકર મળી આવ્યું હતું . જેના આધારે મહિલાની ઓળખ તાપીના મોટી ખોરવણ ગામની જમના રેશમા ગામીત અને તેના પુત્ર આલોક ગામીતની હોવાની માહિતી મળી હતી. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરતાં મૃતક મહિલાનું પ્રેમ પ્રકરણ(Love crime) સામે આવ્યું હતું. જેમાં મહિલાને સુરતના રીક્ષા ચાલક સાથે પ્રેમ (Love chapter) થયો હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલા પાસે વિમાનના ત્રણથી ચાર લાખ રૂપિયા પણ હતા

પરિવારજનોના જણાવ્યું હતં કે, મહિલા પાસે વિમાનના ત્રણથી ચાર લાખ રૂપિયા હતા. જેની જિલ્લા LCB(Local Crime Branch) પોલીસે મહિલાના મોબાઈલ રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં મહિલાએ તેના પ્રેમી સાથે પાછલા કેટલાક દિવસો વાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. કોલ રેકોર્ડના આધારે મહિલાના પ્રેમી સુરેશ રાઘવ મેર અને તેના મિત્ર ગાડાં જાદવની ધરપકડ કરવા અલગ અલગ ટીમ બનાવી રાજકોટમાંથી ઝડપી પાડયા હતા.

પોલીસે પરિવારજનોનો સંપર્ક કરતાં મૃતક મહિલાનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું

આ ઉપરાંત બંને આરોપીઓની પોલીસે(Aravalli police) પૂછપરછ કરતાં ઘટનાની ગુત્થી ઉકેલી હતી. જેમાં મૃતક મહિલા જમના ગામીતને જૂનાગઢના સુરેશ મેર સાથે પ્રેમ થયો હતો. સુરેશ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રીક્ષા ચલાવતો હતો. પ્રેમ સંબંધ હોવાથી મહિલા અને સુરેશ વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી. જેમાં મહિલા પાસે ત્રણથી ચાર લાખ રૂપિયા હોવાની જાણ થતા મહિલાને ભાગીને પરણવા માટે મનાવી હતી. મહિલા ઘરેથી તેના પુત્ર સાથે બે થેલા કપડાં અને રોકડ નાણાં રૂપિયા લઇ પ્રેમી સુરેશ જોડે પહોંચી હતી. જ્યાં સુરેશ મેર અને તેના મિત્રએ મહિલા અને તેના પુત્રને અલગ અલગ સ્થળે ફેરવ્યા હતા. છેલ્લે નિર્જન સ્થળે લઇ જઇ માતા અને પુત્રની હત્યા(crime in gujarat) કરી નાસી છૂટયા હતા. LCB પોલીસે બંને આરોપી પાસેથી રૂ. 3.73 લાખ રિકવર કર્યા હતા.

આ પણ વાંચોઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવક સૂઈ રહેલી યુવતી પર એસિડ ફેંકીને ફરાર

આ પણ વાંચોઃ પ્રેમિકાને મળવા માટે રોજ સાઈકલ પર 17 કિલોમીટર દૂર જતા પ્રેમીને આખરે મળી મંઝિલ, જાણો પ્રેમી પંખીડાઓની અદ્ભુદ કહાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.