ETV Bharat / state

અરવલ્લી કલેકટરે કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી

અરવલ્લી જિલ્લામાં બુધવારના રોજ એક સાથે 25 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા કોરોનોથી સૌથી વધુ પ્રભાવિત એવા મોડાસા અને ભિલોડા તાલુકાના ગામોની અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લીધી હતી.

Aravalli Collector visited the containment areas
અરવલ્લી કલેકટરે કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી
author img

By

Published : May 7, 2020, 8:31 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં બુધવારના રોજ એક સાથે 25 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા કોરોનોથી સૌથી વધુ પ્રભાવિત એવા મોડાસા અને ભિલોડા તાલુકાના ગામોની અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લીધી હતી. મોડાસના ટીંટોઇ, ભિલોડાના બ્રહ્મપુરી ગામે પણ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે.

Aravalli Collector visited the containment areas
અરવલ્લી કલેકટરે કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી

આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું. આ વિસ્તારમાં ફરજિયાત માસ્ક અને અન્ય લોકોના અવર-જવર પર પ્રતિબંધ અને લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.

અરવલ્લીમાં એક જ દિવસમાં મોટી સંખ્યામાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં મોડાસાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 77 ટીમો દ્વારા 4504 ઘરના 23269 લોકોને આવરી લેવામાં આવશે. જયારે ભિલોડા તાલુકામાં આરોગ્યની 39 ટીમો 2162 ઘરના 12188 લોકોને સર્વે હેઠળ આવરી લેવાશે. તો મેઘરજમાં 17 ટીમો 2788 ઘરના 14438 લોકોને આરોગ્ય સર્વેની કામગીરી સઘન બનાવાશે.

જિલ્લામાં જાહેર કરાયેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ અને આશા વર્કર મળી કુલ- 133 ટીમ બનાવવામાં આવી છે. જે 9454 ઘરના 49895 લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.