ETV Bharat / state

CAAના સમર્થનમાં વિદ્યાર્થીઓ પાસે જબરજસ્તીથી પત્ર લખાવ્યાનો આક્ષેપ - Prime Minister Narendra Modi

અરવલ્લી: CAAને (સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ) લઈને દેશભરમાં કેટલીક જગ્યાએ વિરોધ તો કેટલીક જગ્યાએ સમર્થન જોવા મળી રહ્યું છે. જોકે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં એક શાળામાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને CAAના સમર્થનમાં જબરજસ્તીથી પત્ર લખાવવામાં આવ્યા છે. જે અંગે કેટલાક વાલીઓએ વિરોધ દર્શાવી શાળા સંચાલકને આવેદનપત્ર આપ્યું હતું.

CAA
સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ
author img

By

Published : Jan 16, 2020, 8:51 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની પી.એમ. કોઠારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે CAAના (સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ) સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખાવવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમને આ કાયદા વિશે કંઈ જ ખબર નહોતી. તેમ છતાં શિક્ષકે તેમની પાસે સમર્થનવાળા પત્ર લખાવ્યા હતા.

CAAના સમર્થનમાં વિદ્યાર્થીઓ પાસે જબરજસ્તીથી પત્ર લખાવ્યાનો આક્ષેપ

Intro:
અરવલ્લી જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સી.એ.એ સમર્થન વડાપ્રધાનને પત્ર જબરજસ્તી થી લખાવ્યા નો આક્ષેપ

મોડાસા અરવલ્લી

દેશભરમાં સીએ એ કેટલીક જગ્યાએ વિરોધ તો અમુક જગ્યાએ સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે . જોકે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોડા ગામ માં એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાન ના સરનામા વાળા સી.એ.એ ને સમર્થન કરતો પત્ર લખાવતા કેટલાક વાલીઓ વિરોધ દર્શાવી શાળા સંચાલક ને આવેદનપત્ર આપ્યું હતું

Body:મોડાસા તાલુકાના ટીંટોઇ ગામ ની પી.એમ કોઠારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સી.એ.એ ના સમર્થનમાં પત્ર લખાવવામાં આવ્યા હતા . આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને આ કાયદા વિશે કંઈ જ ખબર નહોતી તેમ છતાં શિક્ષકે તેમની પાસે સમર્થનવાળા પત્ર લખાવ્યા હતા .

બાઈટ હારૂનભાઈ વાલી

બાઈટ વિદ્યાર્થી

બાઈટ વિદ્યાર્થી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.