ETV Bharat / state

અરવલ્લીમાં વરસાદના કારણે સ્થાનિકોમાં આનંદની લહેર - Aravalli news

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. ત્યારે મોડાસામાં વરસાદના કારણે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીમાં વરસાદના કારણે સ્થાનિકોમાં આનંદની લહેર
author img

By

Published : Aug 2, 2019, 6:10 PM IST

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. ત્યારે મોડાસાની સરસ્વતી મંદિર સ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા વરસાદના વધામણાં કરવામાં આવ્યાં હતા. જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા . અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ જળાશયમાં 1300 તેમ જ મેશ્વો જળાશયમાં 7000 ક્યુસેક પાણીની આવક થઇ છે .

અરવલ્લીમાં વરસાદના કારણે સ્થાનિકોમાં આનંદની લહેર

જિલ્લામાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં મોડાસામાં 59 mm , મેઘરજમાં 21એમ એમ , માલપુરમાં 2 mm બાયડમાં 11 mm ત્યારે ધનસુરામાં 8 mm વરસાદ વરસ્યો હતો. આમ, જિલ્લામાં ઝરમર વરસતાં વરસાદથી અંદાજે દોઢ લાખ જેટલાં હેક્ટરમાં થયેલાં વાવેતરને જીવનદાન મળશે.

Intro:અરવલ્લીમાં ધીમી ધારે ખેડૂતો માટે કાચું સોનુ વરસી રહ્યું છે

મોડાસા અરવલ્લી

અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક ચાલુ થઈ છે તો મોડાસાના લોકોએ વરસાદ ને વધાવ્યો હતો.

Body:અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે રીતે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેને વધાવામાં આવ્યો હતો.

મોડાસાની સરસ્વતી મંદિર સ્કુલ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વરસાદ ના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા . અરવલ્લી જિલ્લામાં વરસાદ ને કારણે માઝૂમ જળાશયમાં 1300 તેમ જ મેશ્વો જળાશયમાં 7000 ક્યુ સેક પાણીની આવક થઇ છે .

જિલ્લામાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં મોડાસામાં 59 એમ.એમ , મેઘરજમાં 21એમ એમ , માલપુરમાં 2 એમ.એમ બાયડમાં 11 એમ.એમ ત્યારે ધનસુરામાં 8એમ. એમ જેટલો વરસાદ વરસ્યો છે . જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ વરસતા ના કારણે અંદાજે દોઢ લાખ જેટલા હેક્ટરમાં થયેલા વાવેતરને જીવતદાન મળશે.

બાઈટ દિપક પડયા કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ

બાઈટ નીલેશ જોષી સામાજિક કાર્યકર

પી ટુ સી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.