ETV Bharat / state

બાયડ તાલુકાના રમોસ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું - અરવલ્લી જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રમોસ ખાતે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ-વન રાજ્ય પ્રધાન રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંંગે જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાયડ તાલુકાના રમોસ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

author img

By

Published : Dec 26, 2020, 7:42 AM IST

  • રમણભાઇ પાટકરના હસ્તે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ
  • આ પ્રસંંગે જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
  • રમણ પાટકરે રોજગાર લક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી

અરવલ્લી : જિલ્લાના બાયડ તાલુકાના રમોસ ખાતે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ-વન રાજ્ય પ્રધાન રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંંગે જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાયડ તાલુકાના રમોસ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
બાયડ તાલુકાના રમોસ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

લોક ઉપયોગી કામ કરવુ એ રાજય સરકારની પ્રાથમિકતા છે : રમણ પાટકર

રમણ પાટકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, લોક ઉપયોગી કામ કરવુ એ રાજય સરકારની પ્રાથમિકતા છે અને વિકાસશીલ ગામમાં રૂ. 14 લાખના ખર્ચે નવીન બનાવેલ પંચાયત ઘર બનતા ગામના વિકાસના કામને વેગ મળશે.

વિચરતી વિમુકિત્તિ જાતિના લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના હક પત્રકો આપવામાં આવ્યા

આ ઉપરાંત રાજય રમણ પાટકરે સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી વિધવા પેન્શન, અવાસ વૃધ્ધા પેન્શન અવાસ યોજના તથા રોજગાર લક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી, અને તેનો જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો .આ પ્રસંગે પ્રધાનશ્રીના હસ્તે 18 જેટલા વિચરતી વિમુકિત્તિ જાતિના લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના હક પત્રકો આપવામાં આવ્યા હતા.

પ્રાસંગિક પ્રવચનમાં અરવલ્લી જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં અરવલ્લી જિલ્લો વિકાસના કામમાં અગ્રેસર રહ્યો છે. તેમાં જિલ્લા વાસીઓનો સાથ અને સહકાર રહ્યો છે જણાવ્યુ હતુ. આ પ્રસંગે રમોસ ગ્રામ પંચાયતના સરપંચ કૈલાસબા ઝાલા, ગામના અગ્રણી મણીભાઇ પટેલ, મફતભાઇ પટેલ, જિલ્લા અયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દાવેરા, તલાટી ક્રમ મંત્રી, જિલ્લા- તાલુકાસદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.