ETV Bharat / state

મજાક પડી ભારે: CM રૂપાણીના (CM Vijay Rupani) વીડિયોને એડિટ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા ફરિયાદ નોંધાઇ

અરવલ્લીના એક યુવકને CM રૂપાણીના (Vijay Rupani) વીડિયોને એડિટ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. કોમેડી વીડિયો બનાવવો Gujju Boy Nikhil ને ભારે પડ્યો છે.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Jul 2, 2021, 2:37 PM IST

  • Gujju Boy Nikhil ને ભારે પડ્યો મજાક
  • CM રૂપીણના વીડિયોને એડિટ કરી વાઇરલ કરતા ફરિયાદ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મીમ બનાવી હતી

અરવલ્લી : જિલ્લાના લબરમૂછીયા યુટ્યુબરને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Vijay Rupani) મીમ બનાવી ભારે પડી છે. મુખ્યપ્રધાનની પદની ગરીમાને હાની થાય તેવી રીતે એડિટ કરી વીડીયો કલીપ બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. જેની જાણ ગુજરાત ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ મીડિયા મોનીટરીંગની ટેકનિકલ ટીમને થતા મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ યુવક પર ગુન્હો નોંધવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર બે વીડિયો કર્યા અપલોડ

અરવલ્લી જિલ્લાના મેઘરજના તાલુકાના વાંકટીમ્બા ગામના નીખીલ દામા નામના યુવકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) પર મીમ બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો હતો . વિજય રૂપાણીનો કોમેડી વીડિયો 25 મે 2021 ના રોજ અપલોડ કર્યો છે,જ્યારે બીજો વીડિયો 26 મેના રોજ અપલોડ કર્યો હતો.જેમાં મુખ્યપ્રધાનના જુદા જુદા પ્રસંગોએ કરેલા સંવાદોને અન્ય વીડોયો સાથે એડીટ કરીને વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો : Etv Bharat Exclusive Interview: આણંદમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સાથે ખાસ વાતચીત

GUJJU BOYની વિરૂદ્વ ઈ.પી.કો. કલમ -469, 500 , 505 અતંર્ગત અટકાયત

પોલીસ ફરિયાદ મુજબ, ગુજ્જુ બોય નિખિલે મુખ્યપ્રધાનની પ્રતિષ્ઠાને હાની પહોંચશે એવું જાણતો હોવા છતાં ઇલેક્ટ્રોનિકસ માધ્યમથી બદનક્ષી કરી છે. આવા પ્રકારના વીડિયોથી જુદા જુદા વર્ગો વચ્ચે દ્વેષભાવ ઉત્પન્ન થઇ શકે છે. તેમજ બીજી અન્ય વ્યક્તિઓની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે તેવા કૃત્યો કરવા પ્રોત્સાહન મળી શકે છે. તેથી આ વીડિયો બનાવનાર ગુજ્જુ બોય નિખિલ જેનું નામ નિખિલ ઉર્ફે નિખિલ નટુભાઈ દામા છે. જેના વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ -469, 500 , 505 અંતર્અગત અટકાયત કરવામાં આવી છે .

આ પણ વાંચો : બિલકુલ બકવાસ, મેહુલ ચોક્સીના અપહરણમાં અમારો કોઇ ભાગ નથીઃ ડોમિનિકા PM Roosevelt Skerritપોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

આ અંગે ઇસરી પીઆઈ વી.વી.પટેલના જણાવ્યુ હતું કે, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચના આદેશના પગલે યુવક સામે ગુન્હો નોંધી અટકાયત કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.