અરવલ્લી: પર્યાવરણ દિવસ પર કલેકટરએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવાની સોગંદ સાથે મોડાસા તાલુકાની મેઢાસણ, માઝૂમ નર્સરીમાં બે લાખ, ધનસુરાની આલમપુર-નવલપુરમાં 1.95 લાખ, બાયડની બીબીપુરામાં 1.90લાખ, માલપુરની લાલસીપુર- મેડીટીંબામાં 1.99 લાખ, મેઘરજની શણગાલ-ઢેકુડી-હિરાટીંબામાં 2.45 લાખ, ભિલોડાની મેશ્વો-માંકરોડા નર્સરી 2.45 લાખ મળી કુલ 12,74,000 નીલગીરી, લીમડા, અરડુસા આસોપાલ, ગુલમહોર, સરગવો, વડ્લો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફલ, જાંબુ, આંબા, આંબળા જેવા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જેનો ખુલ્લી જગ્યાઓમાં વાવેતર કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં 46માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ - Celebrate world environment day
અરવલ્લી જિલ્લામાં કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔંગાબાદબકર તેમજ એસ.પી મયુર પાટીલ હસ્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.