ETV Bharat / state

લાખો ભક્તોની ઉપસ્થિતિમાં સારસાપુરી ખાતે યોજાયું વિરાટ ધર્મ સંમેલન - કુવેરા આચાર્ય અવિચલદાસજી મહારાજ

આણંદઃ કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરા આચાર્ય અવિચલદાસજી મહારાજની સાધુદીક્ષાના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં સત્ કૈવલ જ્ઞાન સંપ્રદાયનાં લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં સારસા મુકામે વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કર્યું હતું.

etv bharat
લાખો ભક્તોની ઉપસ્થિતિમાં સારસાપુરી ખાતે યોજાયું વિરાટ ધર્મ સંમેલન
author img

By

Published : Jan 6, 2020, 3:27 PM IST

આણંદ જિલ્લાના સારસા મુકામે યોજાયેલ વિરાટ ધર્મ સંમેલનમાં લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, આચાર્ય અવિચલદાસજીની સાધુ દીક્ષાની સુવર્ણ જયંતિ આપણે સૌ સાથે મળી ઉજવી રહ્યા છીએ એ ગુજરાતનું સદભાગ્ય છે.

લાખો ભક્તોની ઉપસ્થિતિમાં સારસાપુરી ખાતે યોજાયું વિરાટ ધર્મ સંમેલન
લાખો ભક્તોની ઉપસ્થિતિમાં સારસાપુરી ખાતે યોજાયું વિરાટ ધર્મ સંમેલન

અવિચલદાસજી મહારાજ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં જઈ શિક્ષણ સંસ્કાર અને સમાજ ક્ષેત્રે પ્રેરણા આપી અનેક સેવાકાર્યો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે, અવિચલદાસજી મહારાજ જેવા સંતોને કારણે ગુજરાત આધ્યાત્મિક ચેતના ધરાવતું ગુજરાત બન્યું છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજીવાર અવિચલદાસજી મહારાજ ચૂંટાયા છે. એ બદલ અભિનંદન સદ્નસીબે વર્ષોથી જે અપેક્ષા હતી એવું વાતાવરણ રાષ્ટ્રમાં સર્જાઇ રહ્યું છે, ત્યારે તેઓ સાધુ સંતોનો વારસો આગળ વધારશે તેવી શ્રદ્ધા છે. ગુજરાતની જનતા વતી તેમના 50 વર્ષના તપને હું વંદન કરું છું.

આ પ્રસંગે મુખ્યપ્રધાને અવિચલદાસજી મહારાજ સાથેના ભક્તોના અનુભવ પર આધારિત કુમારભાઈ પંડ્યા સંપાદિત પ્રેરણા કુંજ પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિરાટ ધર્મ સંમેલનમાં દેશના અગ્રિમ હરોળના સંતો અને ગાદીપતિ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વૈષ્ણવાચાર્ય શંકરાચાર્ય મહામંડલેશ્વર રામાનુજાચાર્ય વગેરે સંતો દ્વારા નેમી ભક્તોને ઉપદેશ આપવામાં આવ્યા હતા.

આચાર્ય અવિચલદાસજી મહારાજને સાધુ દીક્ષા લીધે 50 વર્ષ પૂર્ણ થતા હોવા નિમિત્તે ભક્તો દ્વારા તેમને રજતતુલાથી તોલવામાં આવ્યા હતા જેમાં કુલ 86 કિલો ચાંદી ભક્તોએ મહારાજને તોલી સંસ્થામાં દાન કર્યું હતું.

Intro:કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરા આચાર્ય અવિચલદાસજી મહારાજ ની સાધુદીક્ષાના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં સત્ કૈવલ જ્ઞાન સંપ્રદાયનાં લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં સારસા મુકામે વિરાટ ધર્મ સંમેલનનું આયોજન કર્યું હતું.

Body:આણંદ જિલ્લાના સારસા મુકામે યોજાયેલ વિરાટ ધર્મ સંમેલનમાં લાખો ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આચાર્ય અવિચલદાસજી ની સાધુ દીક્ષાની સુવર્ણ જયંતિ આપણે સૌ સાથે મળી ઉજવી રહ્યા છે એ ગુજરાતનું સદભાગ્ય છે અવિચલદાસજી મહારાજ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં જઈ શિક્ષણ સંસ્કાર અને સમાજ ક્ષેત્રે પ્રેરણા આપી અનેક સેવાકાર્યો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે અવિચલદાસજી મહારાજ જેવા સંતો ને કારણે ગુજરાત આધ્યાત્મિક ચેતના ધરાવતું ગુજરાત બન્યું છે અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજીવાર અવિચલદાસજી મહારાજ ચૂંટાયા છે એ બદલ અભિનંદન સદ્નસીબે વર્ષોથી જે અપેક્ષા હતી એવું વાતાવરણ રાષ્ટ્રમાં સર્જાઇ રહ્યું છે ત્યારે તેઓ સાધુ સંતોનો વારસો આગળ વધારશે તેવી શ્રદ્ધા છે ગુજરાતની જનતા વતી તેમના ૫૦ વર્ષના તપ ને હું વંદન કરું છું.

આ પ્રસંગે મુખ્ય પ્રધાને અવિચલદાસજી મહારાજ સાથેના ભક્તોના અનુભવ પર આધારિત શ્રી કુમારભાઈ પંડ્યા સંપાદિત પ્રેરણા કુંજ પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિરાટ ધર્મ સંમેલનમાં દેશના અગ્રિમ હરોળના સંતો અને ગાદીપતિ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વૈષ્ણવાચાર્ય શંકરાચાર્ય મહામંડલેશ્વર રામાનુજાચાર્ય વગેરે સંતો દ્વારા નેમી ભક્તોને ઉપદેશ આપવામાં આવ્યા હતા.

આચાર્ય અવિચલદાસજી મહારાજ ને સાધુ દીક્ષા લીધે ૫૦ વર્ષ પૂર્ણ થતા હોવા નિમિત્તે ભક્તો દ્વારા તેમને રજતતુલા થી તોલવામાં આવ્યા હતા જેમાં કુલ ૮૬ કિલો ચાંદી ભક્તોએ મહારાજશ્રીને તોલી સંસ્થામાં દાન કર્યું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.